Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे मुनिजन होते हैं भाषासमितिका पालन करना यह उपलक्षणरूप वाक्य है इससे मुनिजन और भी ईर्यासमिति आदिरूप समितियोंका पालन करते हैं। उयमुनिजनोंके या उनमें ये इन्द्ररूप इसलिये हैं कि ये तीर्थकर नामकर्मकी प्रकृतिके उदयवाले हैं। मुनिजन जब भाषासमितिके पालक होते हैं तब किसीको शाप आदिदेकर और किसीकी सेवा भक्ति आदिसे प्रसन्न होकर उसका इष्टानिष्ट ऋषि महर्षिजन किया करते है ऐसी मान्यता इससे दूर हो जाती है क्योंकि भाषासमितिमें वाणीका संयमन हो जाता है और उसमें शाप आदिके सम्बन्धका जरा सा भी सम्बन्ध नहीं रहता है जहां ऐसा है वह न सच्चे अर्थमें मुनि है और मुनिन्द्र है प्रभु वीर ही सच्चे मुनिन्द्र हैं क्योंकि इनके निमित्तको लेकर प्रत्येक भवीजन अपनी २ योग्यता के अनुसार कल्याणमार्गरूप इष्ट पथके पथिक बनते हैं। अतः इनके द्वारा जीवोंका कल्याण ही होता है, अकल्याण न हुवा है, न होता है और न वह होगा ही यही भाव 'शिवसुखदमुनीन्द्रं' विशेषणसे प्रकट किया गया है। अतः ये सब विशेषण अन्ययोगव्यवच्छेदक हैं ऐसा सिद्ध हो जाता
આ વાકય તે ઉપલક્ષણરૂપ છે. એનાથી પણ વધારાની બીજી ઇસમિતિ વગેરે સમિતિઓનું પાલન કરે છે, તે મુનિઓના કે તે મુનિઓમાં એ વીરપ્રભુ ઈન્દ્રરૂપ એટલા માટે છે કે એ તીર્થકર નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા છે. મુનિ જયારે ભાષા સમિતિને પાલનારા હોય છે ત્યારે કોઈને શાપ વગેરે આપીને અને કેઈની સેવા ભક્તિ વગેરેથી પ્રસન્ન થઈને તેનું ઈષ્ટ કે અનિષ્ટ મુનિએ કરતા રહે છે. આ જાતની માન્યતા એનાથી દૂર થઈ જાય છે. કેમકે ભાષા સમિતિમાં વાણીનું સંયમન થઈ જાય છે, અને તેમાં શાપ વગેરેને લગતી કોઈ પણ વાતને સંબંધ રહેતો નથી. જ્યાં આ જાતનું આચારણ હોય છે ત્યાં સાચા અર્થમાં ન મુનિઓ છે અને ન મુનીન્દ્રો છે. પ્રભુ વીર જ સાચા મુનીન્દ્ર છે કેમકે તેમના નિમિત્તથી જ દરેકે દરેક ભવ્યજન પિતપોતાની ચોગ્યતા મુજબ કલ્યાણમાગરૂપ અભિલષિત માર્ગ તરફ આગળ વધે છે. એથી એમના વડે જીવનું કલ્યાણ જ થાય છે. અકલ્યાણ કેઈ પણ દિવસે થયું નથી થતું નથી અને ભવિષ્યમાં કોઈ પણ દિવસે થશે પણ નહિ. આ જ ભાવ 'शिवसुखदमुनीन्द्र' विशेषथी ५४८ थये। छे. मेथी मा म विशेष अन्य ચગવ્યવચ્છેદક છે એવી વાત સિદ્ધ થાય છે. | ૧
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧