Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. मङ्गलाचरणम्
'जिन पुण्य पाप नहीं कीना, आतम अनुभव चित्तदीना । तीनही विधि आवत रोके संवर लहि सुख अवलोके ॥'
इस कथनके अनुसार पुण्य और पापकी रोकसे ही संवर पूर्वक आत्मा की शुद्धि होती है। प्रभु महावीरने तीर्थकर परम्पराके अनुसार इन दोनोंका विनाश कर आत्मशुद्धिरूप मुक्तिकी प्राप्तिकी यही बात इसपदसे टीकाकारने प्रकटकी है। 'गुणनिकरनिधानम्' पदसे टीकाकारने यह कहा है कि आत्मा से जब अष्टकर्मीका सर्वथा प्रक्षय हो जाता है-तब वह अनन्तज्ञान, अनन्तदर्शन अनन्तसुख, अनन्तवीर्य आदि आठ गुणसमूहसे युक्त हो जाता है क्योंकि इन आत्माके सच्चे शुद्धगुणोंके आविर्भाव होने में ये कर्मबाधक होते हैं अतःमुक्ति अवस्थामें आत्मा केवल पटू उर्मियोंसे ही युक्त रहता है यह कथन इसपदसे अपहृत किया गया है। 'कल्पवृक्षोपमानम् ' पदसे टीकाकारने यह हृद्य प्रकट किया है कि आत्मा जबतक स्वयं शुद्ध नहीं बनती है-तबतक वह दूसरोंको भी शुद्धिके मार्गका उपदेश नहीं दे सकती है प्रभु महावीरने अपनी शुद्धिकरके केवलज्ञानकी प्राप्तिकी और उसके बाद आत्मशुद्धिकी देशना जीवोंको दी अतःकल्पवृक्ष जिस प्रकारसे चिन्तित पदार्थका प्रदाता होता है, उसी प्रकारसे भव्य जीवों द्वारा अभिलषित मुक्ति के प्रदाता प्रभु वीर है
‘जिन पुण्य पाप नहीं कीना, आतम अनुभव चित्तदीना ।
तिन ही विघि आघत रोके संवर लहि सुख अवलोके ।। આ કથન મુજબ પુણ્ય અને પાપને રોકવાથી જ સંવરપૂર્વક આત્માની શુદ્ધિ થાય છે. પ્રભુ મહાવીરે તીર્થંકર પરંપરા મુજબ આ બંનેને નષ્ટ કરીને આત્મશુદ્ધિ રૂપ મુક્તિ મેળવી છે એજ વાત ટીકાકારે આ પદથી સ્પષ્ટ કરી છે. 'गुणनिकरनिधानम्' मा ५४र्नु २५ष्टी.४२४१ टी.४।४।२ । प्रमाणु यु छ ? આત્માથી જ્યારે આઠકર્મોને સંપૂર્ણપણે નાશ થઈ જાય છે ત્યારે તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અનંતવીર્ય વગેરે આઠ ગુણેથી યુક્ત થઈ જાય છે. કેમકે આત્માના આ બધા સાચા શુદ્ધગુણોના ઉત્પન્ન થવામાં આ બધાં કર્મો બાધક હોય છે માટે મુક્તિ અવસ્થામાં આત્મા ફક્ત છ ઊંર્મિઓથી જ યુક્ત રહે छ. मा वात 24५६था २५४ ३२वामा भावी छ. 'कल्पवृक्षोपमानम् ' ५४५३ ટીકાકારે આ વાત સ્પષ્ટ કરી છે કે આત્મા જ્યાં સુધી પોતે શુધ્ધ થતું નથી ત્યાં સુધી તે બીજાઓને પણ શુધ્ધિનાં માર્ગનો ઉપદેશ આપી શક્તા નથી. પ્રભુ મહાવીરે પોતાની શુદ્ધિ કરીને કેવળજ્ઞાન મેળવ્યું અને ત્યાર પછી જીવને આત્મશુદ્ધિની દેશના આપી છે. એટલા માટે કલ્પવૃક્ષ જેમ ચિંતિત-ઈચ્છિત પદાર્થને આપનાર છે, તેમજ ભવ્ય જીવો વડે ઈચ્છિત મુક્તિને આપનાર
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧