Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे विशेषार्थ- टीकाकारने जिनेन्द्र वीर भगवान् के, जो ये विशेषपद प्रकट किये हैं वे सब उनमें विशेषता प्रतिपादन करनेवाले होने से अन्ययोग व्यवच्छेदक हैं। कितनेक सिद्धान्तकारोंका ऐसा मन्तव्य है कि जो कर्म मलसे कभी मी स्पृष्ट नहीं हुआ है उसके लिये ईश्वरत्वरूप स्थान परम्परासे चला आ रहा है और कोई दूसग जीवात्मा उस स्थान पर अपना प्रभुत्व स्थापित नहीं कर सकता है सो यह सिद्धान्त समीचीन नहीं है, कारण कि आत्मा जबतक कर्ममल से मलिन बनी रहती है, जबतक वह अपनी वास्तविक शुद्धिसे दूर रहती है आत्माकी पूर्णशुद्धि ही परमात्मत्वदशा है ऐसा कोई मी जीवात्मा नहीं है-जो कर्ममलके संसर्गसे शुरु से रहित बना हो अशुद्धपूर्वक ही शुद्धि होनेका विधान है इसी बातको समझाने के लिये यहां 'कलिकलिलविनाशम् ' पद रखा है-कलि यह पद रागका उपलक्षक है, अर्थात् जतबक आत्मामें द्वेष के लिये स्थान बना रहता है-तत्र तक कोई भी जीवात्मा कलिल-पापका नाशक नहीं हो सकता है। कलिल यह पद भी कौका उपलक्षक है - ज्ञानावरणीय, दर्शनावरणीय, वेदनीय, मोहनीय, आयु, नाम, गोत्र और अन्तराय ये आठ कर्म हैं, इनमें कितनेक पापरूप और कितनेक पुण्य पाप उभयरूप हैं।
વિશેષાર્થ–ટીકા કરનારે જિનેન્દ્રવીર ભગવાનના માટે જે આ બધાં વિશેષપદે પ્રકટ કર્યા છે, તે તેમનામાં વિશેષતા પ્રતિપાદન કરનારા હોવા બદલ અન્ય યોગવ્યવચ્છેદક છે કેટલાક સિદ્ધાંતકારોના મત મુજબ જીવાત્મા એવો પણ મનાય છે કે તે કર્મમળને કેઈપણ કાળે સ્પર્યો નથી, તેના માટે ઈશ્વરત્વનું જ્ઞાન આદિકાળથી ચાલતું આવે છે, અને બીજા કેઈપણ જીવાત્માની તે સ્થાન ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવા જેટલી તાકાત નથી આ સિદ્ધાંત સારો નથી કેમકે જ્યાં સુધી આત્મા કમ મળથી દૂષિત થયેલું રહે છે, ત્યાં સુધી તે પોતાની વાસ્તવિક શુદ્ધિથી દૂર રહે છે. આત્માની સંપૂર્ણપણે શુદ્ધિજ પરમાત્મદશા છે. એવા કેઈ પણ જીવાત્મા નથી કે જે શરૂઆતથી જ કમળના સંસર્ગથી દૂર રહ્યો હોય. અશુદ્ધિપૂર્વક જ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું અહીં વિધાન છે. આ વાતને સમજાવવા માટે १५ ( कलिकलिलविनाशम् ) ' ५६ भूयु छ. लि' ५४ रागनी 3५सक्ष५ छ, એટલે કે જ્યાં સુધી આત્મામાં રાગદ્વેષ માટે સ્થાન રહે છે ત્યાં સુધી કઈ પણ જીવાત્મા “કલિલ પાપને નષ્ટ કરનારો થઈ શકતો નથી. “કલિલ” આ પદ પણ ४ीन उपक्ष छे, ज्ञाना१२७॥य, शना१२७ीय, हनीय, भानीय, मायु, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ કર્મો છે. આમાંથી કેટલાક પાપરુપ અને કેટલાક પુણ્ય પાપ રૂપવાળાં છે.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૧