Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર
(૧૦) રોમાહાર સંબંધિત વિવેચન.
(૧૧) મન દ્વારા તૃપ્ત થનારા મનોભક્ષી દેવોથી સંબંધિત નિરૂપણ.
પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ મા પદના પ્રથમ ઉદ્દેશકમાં આ ૧૧ અધિકારોનું વિસ્તાર પૂર્વક વર્ણન છે. જિજ્ઞાસુ પાઠક ઉક્ત પદનું અવલોકન કરે.
છે શતક
ર સંપૂર્ણ છે