Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 433
________________ शत-9: 6देश | उ७१ अमणामस्सरा, अणादेज्जवयणपच्चायाया णिल्लज्जा, कूड-कवड- कलहवह-बंध-वेरणिरया, मज्जायातिक्कमप्पहाणा, अकज्ज-णिच्चुज्जता, गुरुणियोगविणयरहिया य विकलरूवा, परूढणह-केस-मंसु-रोमा, काला, खर-फरुसझामवण्णा, फुट्टसिरा, कविलपलिय- केसा, बहुण्हारुसपिणद्ध- दुइंसणिज्जरूवा, संकुडियवलीतरंगपरिवेढियंगमंगा, जरा- परिणयव्व थेरगणरा; पविरलपरिसडियदंतसेढी, उब्भडघडमुहा विसमणयणा, वंकणासा, वंकवलीविगयभेसणमुहा, कच्छूकसराभिभूया, खरतिक्खणखकडूइय- विक्खयतणू, ददु- किडिभसिज्झफुडियफरुसच्छवी, चित्तलंगा, टोलगइ, विसमसंधिबंधण- उक्कुडुअट्ठिगविभत्तदुब्बला, कुसंघयण-कुप्पमाण- कुसंठिया, कुरूवा, कुट्ठाणासण- कुसेज्जदुब्भोइणो, असुइणो, अणेगवाहि- परिपीलियंगमंगा,खलंत-विब्भलगई, णिरुच्छाहा, सत्तपरिवज्जिया, विगयचे?- णट्ठतेया, अभिक्खणं सीय-उण्ह- खर- फरुसवायविज्झडिय-मलिणपंसुरयगुंडियंगमंगा, बहुकोह-माण- माया, बहुलोभा, असुहदुक्खभागी, ओसण्णं धम्मसण्ण-सम्मत्तपरिभट्ठा, उक्कोसेणं रयणिप्पमाणमेत्ता, सोलस-वीसइवासपरमाउसो, पुत्तणत्तु-परियालपणयबहुला गंगासिंधुओ महाणईओ, वेयहुंच पव्वयं णिस्साए बावत्तरि णिओया बीयं बीयामेत्ता बिलवासिणो भविस्संति। शर्थ:- मज्जायातिक्कमप्पहाणा = महिनधन वामां अग्रगण्य कविलयपलियकेसा = पीमने स३६ शाला कच्छूकसराभिभूया = yeीने visammauथी हुमी थये। णिस्साए = २॥श्रयमां. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે દુષમ-દુષમા નામના છઠ્ઠા આરામાં ભારતવર્ષના મનુષ્યોનું સ્વરૂપ કેવું થશે? ઉત્તર-હે ગૌતમ! તે સમયે ભારતવર્ષના મનુષ્ય અતિ કુરૂપ, કુવર્ણ, કુગંધ, કુરસ અને કુસ્પર્શથી યુક્ત; અનિષ્ટ, અકાંત-કાંતિ હીન અથવા અપ્રિય, અમનોજ્ઞ, અમનામ–મનને ન ગમે તેવા; હીન સ્વર– વાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ સ્વરવાળા યાવતુ અમનામ–મનને ન ગમે તેવા સ્વરવાળા; અનાદેય अनेसप्रीतियुत वयनवाणा निर्म४४,-542,सर, १३, बंध, वेश्विरोधभारत, भर्याहार्नु धन કરનારા, અકાર્ય કરવામાં નિત્ય ઉદ્યત; ગુરુજનો, માતા-પિતા આદિ પૂજ્યજનોના આદેશપાલન અને विनयथा रहित; विकृत ३५वा।(ोग), वसा नप, श, Eढी, मूंछ भने रोमवाणा, आमा-४६३५, અત્યંત કઠોર, વિખરાયેલા વાળવાળા, દુર્બળ-પીળાશ પડતા કેશવાળા, બહુ નસો (સ્નાયુઓ)થી શરીર બંધાયેલું હોવાથી દુર્દર્શનીય રૂપવાળા, સંકુચિત અને કરચલીઓથી પરિવેષ્ટિત, વાંકા–ચૂકા અંગોપાંગવાળા, જરાપરિણત વૃદ્ધપુરુષોની સમાન; થોડા અને તૂટેલા–સડેલા દાંતોવાળા, ઉદ્ભટ ઘટની સમાન ભયંકર મુખવાળા, વિષમ નેત્રોવાળા, વાંકા નાકવાળા, વાંકા-ચૂકા અને કરચલી યુક્ત મુખવાળા, એક પ્રકારની ભયંકર ખુજલીવાળા, કઠોર અને તીક્ષ્ણ નખોથી ખંજવાળવાના કારણે વિકૃત શરીરવાળા; ધાધર

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505