Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે વરુણના બાલમિત્ર ત્યાંથી કાલધર્મ પામીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે પણ મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
તે શતક ૭/૯ સપૂર્ણ છે.