SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] શ્રી ભગવતી સૂત્ર-૨ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે વરુણના બાલમિત્ર ત્યાંથી કાલધર્મ પામીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ! તે પણ મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે તે શતક ૭/૯ સપૂર્ણ છે.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy