________________
शत-७ : देश
| ४११ ।
નરક અને તિર્યંચ ગતિને જ પ્રાપ્ત કરી છે. સંલેખના સંથારાપૂર્વક કાલધર્મ પ્રાપ્ત કરનારા વરુણનાગનતુઆ અને તેના મિત્ર આ બંનેએ સગતિને પ્રાપ્ત કરી છે. વરુણનાગનજુઆ અને તેના મિત્રની ગતિ :|३० वरुणे णं भंते ! णागणत्तुए कालमासे कालं किच्चा कहिं गए, कहिं उव- वण्णे?
गोयमा ! सोहम्मे कप्पे, अरुणाभे विमाणे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । तत्थ णं वरुणस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता ।
से णं भंते ! वरुणे देवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइ- क्खएणं जाव अंतं करेहिइ । भावार्थ:-प्रश्र- भगवन् ! १२९नानत्तुमा डासना अवसरे धर्म पाभीनयां गया? यां ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ ! તે સૌધર્મ કલ્પના અરુણાભ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. તે દેવલોકમાં કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે, ત્યાં વરુણદેવની સ્થિતિ પણ ચાર પલ્યોપમની
તે વરુણદેવ તે દેવલોકના આયુષ્યનો, ભવનો તથા સ્થિતિનો ક્ષય થવા પર યાત્મહાવિદેહક્ષેત્રમાં સર્વ દુઃખોનો અંત કરશે. ३१ वरुणस्स णं भंते ! णागणत्तुयस्स पियबालवयंसए कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे ? गोयमा ! सुकुले पच्चायाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વરુણનાગનzઆના પ્રિય બાલમિત્ર કાલના અવસરે કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ ! તે સુકુલમાં અર્થાત્ મનુષ્યલોકમાં શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયા છે. |३२ सेणं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ । ॥ सेवं भंते ! सेवं भते ! ॥