SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] શ્રી ભગવતી સૂત્ર (૧૦) રોમાહાર સંબંધિત વિવેચન. (૧૧) મન દ્વારા તૃપ્ત થનારા મનોભક્ષી દેવોથી સંબંધિત નિરૂપણ. પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ મા પદના પ્રથમ ઉદ્દેશકમાં આ ૧૧ અધિકારોનું વિસ્તાર પૂર્વક વર્ણન છે. જિજ્ઞાસુ પાઠક ઉક્ત પદનું અવલોકન કરે. છે શતક ર સંપૂર્ણ છે
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy