Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૭ઃ ઉદ્દેશક-૧
૨૯૭
વેદનાઓ, હાથી અને કુવામાં સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા વગેરે વિષયોનું નિરૂપણ છે.
ઉદ્દેશક-હ ઃ- - અસંવૃત્ત અણગારનું વિક્ર્વણા સામર્થ્ય તથા મહાશિલાકંટક અને રથમૂસલ સંગ્રામનું
સાંગોપાંગ વિવરણ છે.
ઉદ્દેશક-૧૦ :- કાલોદાયી આદિ દ્વારા થયેલી પંચાસ્તિકાય વિષયક ચર્ચાનું અને સંબુદ્ધ થઈ પ્રત્રજયા સ્વીકાર કરી કાર્બોદાલીના સમાધિમરણનું વર્ણન છે.
܀܀܀܀܀