Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
। ४२
શ્રી ઠાણાગ સૂત્ર-૨
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાકૃષ અને વર્ષાવાસ આ બે શબ્દ દ્વારા સંપૂર્ણ ચાતુર્માસનું કથન છે. તેમાં વિહાર કરવાનો નિષેધ કર્યો છે. પ્રાકૃષ શબ્દથી અષાઢ અને શ્રાવણ માસ અર્થાતુ સંવત્સરી સુધીનો કાળ અને વર્ષાવાસ શબ્દથી સંવત્સરીથી કારતક સુદ પૂનમ સુધીનો કાળ ગ્રહણ કર્યો છે. આ બંને સૂત્રનો સંયુક્ત અર્થ આ પ્રમાણે થાય કે ચાતુર્માસમાં સાધુ-સાધ્વીને વિહાર કરવો કલ્પતો નથી. આ ઉત્સર્ગ માર્ગ છે. સૂત્રોમાં જ તેનો અપવાદ બતાવતા કહ્યું છે કે સૂત્રોક્ત કારણ ઉપસ્થિત થાય તો ચાતુર્માસમાં પણ સાધુ-સાધ્વી વિહાર કરી શકે છે. આ પાંચ-પાંચ(દશે ય) કારણો અપવાદના સૂચક છે. આ કારણો સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
गुरु प्रायश्चित्त:
४ पंच अणुग्घाइया पण्णत्ता,तं जहा- हत्थकम्मं करेमाणे, मेहुणं पडिसेवेमाणे, राईभोयणं भुजेमाणे, सागारियपिंडं भुजेमाणे, रायपिंडं भुंजेमाणे । भावार्थ :- पाथ व्यक्ति अनुधाति से गुरु प्रायश्चित्तने योग्य छ, ते ॥ प्रभाो – (१) स्त કર્મ કરનારા (૨) મૈથુન પ્રતિસેવના કરનારા (૩) રાત્રિભોજન કરનારા (૪) શય્યાતર પિંડ ભોગવનારા (५) २४पिंड भोगवनारा. विवेयन :
પ્રસ્તુતસૂત્રમાં બે પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી ગુરુ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું કથન છે. પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં તેનું વિશેષ વર્ણન છે. આ સૂત્ર વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૪માં પણ છે. અંતઃપુર પ્રવેશ નિષેધના અપવાદ - | ५ पंचहिं ठाणेहिं समणे णिग्गंथे रायंतेउरमणुपविसमाणे णाइक्कमइ, तं जहा- णगरे सिया सव्वओ समंता गुत्ते गुत्तदुवारे, बहवे समणमाहणा णो संचाएंति भत्ताए पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा. तेसिं विण्णवणट्ठयाए रायंतेउरमणु- पविसेज्जा ॥१॥ पाडिहारियं वा पीढ -फलग-सेज्जा-संथारगं पच्चप्पिणमाणे रायंतेउर- मणुपविसेज्जा ॥२॥ हयस्स वा गयस्स वा दुट्ठस्स आगच्छमाणस्स भीए रायंतेउरमणु- पविसेज्जा॥३॥ परो व णं सहसा वा बलसा वा बाहाए गहाय रायतेउरमणुपविसेज्जा ॥४॥ बहिया व णं आरामगयं वा उज्जाणगयं वा रायंतेउरजणो सव्वओ समंता संपरिक्खिवित्ता णं सण्णिवेसिज्जा ॥५॥ इच्चेतेहिं पंचहिं ठाणेहिं समणे णिग्गंथे रायंतेउरमणुपविसमाणे णाइक्कमइ ।