Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 443
________________ स्थान-१० | उ८५ / 149 सव्वाओ विणं आभिओगसेढीओ दस-दस जोयणाई विक्खंभेणं पण्णत्ता। ભાવાર્થ:- દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર અવસ્થિત સર્વ આભિયોગિક શ્રેણિઓ દશ-દશ યોજન પહોળી છે. विवेयन : ભરત અને ઐરવત ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં પૂર્વ સમુદ્રથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો વૈતાઢય પર્વત છે. તે મૂળ ભાગમાં 50 યોજન પહોળો અને 25 યોજન ઊંચો છે. ભૂમિતલથી દશ યોજનની ઊંચાઈ ઉપર ઉત્તર-દક્ષિણ દિશામાં વિદ્યાધરોની શ્રેણિઓ છે. તે શ્રેણિઓ બંન્ને બાજુ દશ-દશ યોજન પહોળી છે. આ વિધાધર શ્રેણીમાં વિધાધર મનુષ્યો રહે છે. તેઓ આકાશગામિની વગેરે અનેક વિદ્યાઓના ધારક હોય છે. આ વિધાધર શ્રેણિઓથી દશ યોજન ઉપર આભિયોગિક દેવોની શ્રેણી છે. તેમાં અભિયોગિક જાતિના વ્યંતર દેવ રહે છે. તે શ્રેણીઓ પણ બન્ને બાજુ દશ-દશ યોજન પહોળી છે. મહાવિદેહક્ષેત્રની ૩ર વિજયોના દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર પણ તે જ માપવાળી, 10-10 યોજન પહોળી બંને શ્રેણીઓ છે. पेय विमान :150 गेविज्जगविमाणा णं दस जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता / भावार्थ :- अवेय विमानोनी 6५२नी GIयIS 1000 यो४ननी 50 छ. તેજોલેશ્યાની ભસ્મ કરવાની પ્રક્રિયા:१५१ दसहि ठाणेहिं सह तेयसा भासं कुज्जा, तं जहा- केइ तहारूवं समणं वा माहणं वा अच्चासाएज्जा, से य अच्चासाइए समाणे परिकुविए तस्स तेयं णिसिरेज्जा। से तं परियावेइ, से तं परियावेत्ता तामेव सह तेयसा भासं कुज्जा / केइ तहारूवं समणं वा माहणं वा अच्चसाएज्जा, से य अच्चासाइए समाणे देवे परिकुविए तस्स तेयं णिसिरेज्जा / से तं परियावेइ, से तं परियावेत्ता तामेव सह तेयसा भासं कुज्जा / केइ तहारूवं समणं वा माहणं वा अच्चासाएज्जा, से य अच्चासाइए समाणे परिकुविए, देवे वि य परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा / ते तं परियाति, ते तं परितावेत्ता तामेव सह तेयसा भासं कुज्जा / केइ तहारूवं समणं वा माहणं वा अच्चासाएज्जा, से य अच्चासाइए

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474