Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
श्री ठाशांग सूत्र - २
सण्णिकासे चउदंते हत्थिरयणे समुप्पज्जिहि । तए णं से देवसेणे राया तं यं संखल - विमल-सण्णिकासं चउदंतं हत्थिरयणं दुरूढे समाणे सयदुवारं नगरं मज्झं-मज्झेणं अभिक्खणं अभिक्खणं अइज्जाहिइ य णिज्जाहिइ य ।
३०
तए णं सयदुवारे णगरे बहवे राईसर-तलवर जाव अण्णमण्णं सद्दावेहिंति, एवं वइस्संति-जम्हा णं देवाणुप्पिया ! अम्हं देवसेणस्स रण्णो से संखतल-विमल-सण्णिकासे चउदंते हत्थिरयणे समुप्पण्णे, तं होउ णं अम्हं देवाणुप्पिया ! देवसेणस्स तच्चे वि णामधेज्जे, विमलवाहणे । तए णं तस्स देवसेणस्स रण्णो तच्चे वि णामधेज्जे भविस्सइ विमलवाहणे त्ति ।
ભાવાર્થ :- દેવસેન નામ પ્રસિદ્ધ થયા પછી યથા સમયે તે દેવસેન રાજાને શ્વેત શંખતલ જેવા વિમળ, ચાર દંતૂશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થશે. તત્પશ્ચાત્ તે દેવસેન રાજા શ્વેત, શંખતલ જેવા વિમળ, ચાર દંતૂશળવાળા હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ શતદ્વાર નગરના રાજમાર્ગ ઉપર વારંવાર ગમનાગમન કરશે.
શતદ્વાર નગરના અનેક રાજેશ્વરાદિ એકબીજાને બોલાવી, એકત્રિત થઈ, આ પ્રમાણે કહેશે— “હે દેવાનુપ્રિય ! આપણા દેવસેન રાજાને શ્વેત, શંખતલ જેવા વિમળ‚ ચાર દંતૂશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થઈ છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણા રાજાનું ત્રીજું નામ ‘વિમલવાહન’ હોવું જોઈએ.’” આ પ્રમાણે વિચાર વિમર્શ કરી, રાજાનું ત્રીજું નામ વિમલવાહન નિશ્ચિત કરશે.
६० तए णं से विमलवाहणे राया तीसं वासाइं अगारवासमज्झे वसित्ता अम्मापिईहिं देवत्तं गएहिं गुरुमहत्तरएहिं अब्भणुण्णाए समाणे, उउम्मि सरए, संबुद्धे अणुत्तरे मोक्खमग्गे पुणरवि लोगंतिएहिं जीयकप्पिएहिं देवेहिं, ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं उरालाहिं कल्लाणाहिं सिवाहिं धण्णाहिं मंगलाहिं सस्सिरियाहिं वग्गूहिं अभिनंदिज्जमाणे अभिथुव्वमाणे य बहिया सुभूमिभागे उज्जाणे एगं देवदूसमादाय मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वयाहिइ ।
ભાવાર્થ :- તે વિમલ વાહન રાજા ત્રીસવર્ષ પર્યંત ગૃહવાસમાં રહી, માતા-પિતા દેવગતિ પામે તે પછી વડીલ, પૂજ્ય, માન આપવા યોગ્ય ગુરુજનો અને વયોવૃદ્ધ એવા મહત્તર પુરુષોની અનુજ્ઞા મેળવી શરદૠતુમાં જીતકલ્પિત લોકાન્તિક દેવો દ્વારા અનુત્તર મોક્ષમાર્ગ માટે સંબુદ્ધ થશે અર્થાત્ સંયમ લેવા તત્પર जनशे. तेखो ईष्ट, अन्त, प्रिय, मनोज्ञ, मनोहर, उधार, उल्याए स्व३प, शिव, धन्य, भांगलिङ, श्री युक्त વાણી દ્વારા અપાતા અભિનંદન અને સ્તુતિ વચનોને ઝીલતા નગરની બહાર 'સુભૂમિભાગ' નામના ઉદ્યાનમાં પહોંચશે. ત્યાં તેઓ દેવ અર્પિત દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી, મુંડિત થઈ, ગૃહવાસને ત્યાગી અણગારપણામાં પ્રવ્રુજિત થશે.
Loading... Page Navigation 1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474