Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________ [ 380 ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ मणुण्णा सद्दा, मणुण्णा रूवा, मणुण्णा गंधा, मणुण्णा रसा, मणुण्णा फासा // ભાવાર્થ:- દશ નિમિત્તોથી અવગાઢ સુષમકાળની અવસ્થિતિ જાણી શકાય છે, તે આ પ્રમાણે છે– (1) અકાળે વર્ષા ન થાય, (2) સમયે વર્ષા થાય, (3) અસાધુઓની પૂજા ન થાય, (4) સાધુઓની પૂજા થાય, (5) ગુરુજનો પ્રતિ સવ્યવહાર, (6) મનોજ્ઞ શબ્દ, (7) મનોજ્ઞ રૂ૫, (8) મનોજ્ઞ ગંધ, (9) મનોજ્ઞા રસ, (10) મનોજ્ઞ સ્પર્શ. કલ્પવૃક્ષ પ્રકાર :134 सुसमसुसमाए णं समाए दसविहा रुक्खा उवभोगत्ताए हव्वमागच्छति, તે નહીં मतगया य भिंगा, तुडियंगा दीव जोइ चित्तंगा / चित्तरसा मणियंगा, गेहागारा अणियणा य // 1 // ભાવાર્થ - સુષમસુષમા કાળમાં દશ પ્રકારના વૃક્ષ ઉપભોગ માટે સુલભતાથી પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે છે (1) મતંગા- શરીર માટે પૌષ્ટિક રસ આપનારા (2) ભંગ- ભાજન-પાત્ર આદિ દેનારા, ભાજનાકાર પત્રવાળા (3) ત્રુટિતાંગ- વાજિંત્ર ધ્વનિ ઉત્પન્ન કરનારા (4) દીપાંગ- દીપકની જેમ પ્રકાશ આપનારા (5) જ્યોતિરંગ- અગ્નિની જેમ ઉષ્ણતા અને સૂર્ય સમ પ્રકાશ ઉત્પન્ન કરનારા (6) ચિત્રાંગ- અનેક પ્રકારની પુષ્પમાળા ઉત્પન્ન કરનારા, (7) ચિત્રરસ- અનેક પ્રકારના મનોજ્ઞ રસવાળા ફળ રૂપ ભોજન આપનારા (8) મણિઅંગ– આભૂષણ આપનારા (9) ગેહાકાર- ઘરના આકારવાળા (10) અનગ્ન- વસ્ત્ર આપનારા. ભૂત-ભાવી કુલકર:१३५ जंबुद्दीवे दीवे भरहे वासे तीयाए उस्सप्पिणीए दस कुलगरा होत्था, तं जहा सयंजले सयाऊ य, अणंतसेणे य अजियसेणे य / तक्कसेणे भीमसेणे, महाभीमसेणे य सत्तमे // 1 // રહે, રહે, સર ! ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતવર્ષમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકર થયા હતા, તે આ પ્રમાણે- (1) સ્વયંજલ (2) શતાયુ (3) અનંતસેન (4) અજિતસેન (5) તર્કસેન (6) ભીમસેન (7) મહાભીમસેન (8) દઢરથ (9) દશરથ (10) શતરથ.
Loading... Page Navigation 1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474