________________ [ 380 ] શ્રી ઠાણાગ સૂત્ર-૨ मणुण्णा सद्दा, मणुण्णा रूवा, मणुण्णा गंधा, मणुण्णा रसा, मणुण्णा फासा // ભાવાર્થ:- દશ નિમિત્તોથી અવગાઢ સુષમકાળની અવસ્થિતિ જાણી શકાય છે, તે આ પ્રમાણે છે– (1) અકાળે વર્ષા ન થાય, (2) સમયે વર્ષા થાય, (3) અસાધુઓની પૂજા ન થાય, (4) સાધુઓની પૂજા થાય, (5) ગુરુજનો પ્રતિ સવ્યવહાર, (6) મનોજ્ઞ શબ્દ, (7) મનોજ્ઞ રૂ૫, (8) મનોજ્ઞ ગંધ, (9) મનોજ્ઞા રસ, (10) મનોજ્ઞ સ્પર્શ. કલ્પવૃક્ષ પ્રકાર :134 सुसमसुसमाए णं समाए दसविहा रुक्खा उवभोगत्ताए हव्वमागच्छति, તે નહીં मतगया य भिंगा, तुडियंगा दीव जोइ चित्तंगा / चित्तरसा मणियंगा, गेहागारा अणियणा य // 1 // ભાવાર્થ - સુષમસુષમા કાળમાં દશ પ્રકારના વૃક્ષ ઉપભોગ માટે સુલભતાથી પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે છે (1) મતંગા- શરીર માટે પૌષ્ટિક રસ આપનારા (2) ભંગ- ભાજન-પાત્ર આદિ દેનારા, ભાજનાકાર પત્રવાળા (3) ત્રુટિતાંગ- વાજિંત્ર ધ્વનિ ઉત્પન્ન કરનારા (4) દીપાંગ- દીપકની જેમ પ્રકાશ આપનારા (5) જ્યોતિરંગ- અગ્નિની જેમ ઉષ્ણતા અને સૂર્ય સમ પ્રકાશ ઉત્પન્ન કરનારા (6) ચિત્રાંગ- અનેક પ્રકારની પુષ્પમાળા ઉત્પન્ન કરનારા, (7) ચિત્રરસ- અનેક પ્રકારના મનોજ્ઞ રસવાળા ફળ રૂપ ભોજન આપનારા (8) મણિઅંગ– આભૂષણ આપનારા (9) ગેહાકાર- ઘરના આકારવાળા (10) અનગ્ન- વસ્ત્ર આપનારા. ભૂત-ભાવી કુલકર:१३५ जंबुद्दीवे दीवे भरहे वासे तीयाए उस्सप्पिणीए दस कुलगरा होत्था, तं जहा सयंजले सयाऊ य, अणंतसेणे य अजियसेणे य / तक्कसेणे भीमसेणे, महाभीमसेणे य सत्तमे // 1 // રહે, રહે, સર ! ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતવર્ષમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકર થયા હતા, તે આ પ્રમાણે- (1) સ્વયંજલ (2) શતાયુ (3) અનંતસેન (4) અજિતસેન (5) તર્કસેન (6) ભીમસેન (7) મહાભીમસેન (8) દઢરથ (9) દશરથ (10) શતરથ.