________________ સ્થાન- 10 [ 381 | 136 जंबुद्दीवे दीवे भारहे वासे आगमिस्साए उस्सप्पिणीए दस कुलगरा भविस्संति, તે ગદા- સીમંરે, સીમંધરે, હેમંરે, હેમંધરે, વિવાહ, સમ્મર્ડ(મઉં), पडिसुए, दढधणू, दसधणू सतधणू / ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકર થશે, તે આ પ્રમાણે- (1) સીમંકર (2) સીમંધર (3) ક્ષેમંકર (4) ક્ષેમંધર (5) વિમલવાહન (6) સન્મતિ(સમુચિ) (7) પ્રતિશ્રત (8) દઢધનુ (9) દશધનુ (10) શતધનુ. વક્ષસ્કાર પર્વતો:१३७ जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीयाए महाणईए उभओकूले दस वक्खारपव्वया पण्णत्ता, तं जहा- मालवंते, चित्तकूडे, पम्हकूडे, णलिणकूडे, एगसेले, तिकूडे, वेसमणकूडे, अंजणे, मायंजणे, सोमणसे / ભાવાર્થ - જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વમાં સીતા મહાનદીના બન્ને કિનારે 10 વક્ષસ્કાર પર્વત છે, તે આ પ્રમાણે છે– (1) માલ્યવંત પર્વત (2) ચિત્રકૂટ પર્વત (3) પદ્મકૂટ પર્વત (4) નલિનકૂટ પર્વત (5) એકશૈલ પર્વત (6) ત્રિકૂટ પર્વત (7) વૈશ્રમણકૂટ પર્વત (8) અંજનકૂટ પર્વત (9) માલાંજનકૂટ પર્વત (10) સોમનસ પર્વત. 138 जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमे णं सीओयाए महाणईए उभओकूले दस वक्खारपव्वया पण्णत्ता,तं जहा-विज्जुप्पभे, अंकावई, पम्हावई, आसीविसे, सुहावहे, चंदपव्वए, सूरपव्वए, णागपव्वए, देवपव्वए, गंधमायणे / ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમમાં સીતોદા મહાનદીના બંન્ને કિનારે દશ વક્ષસ્કાર પર્વત છે, તે આ પ્રમાણે છે– (1) વિધુ—ભ (2) અંકાવતી (3) પદ્માવતી (4) આશીવિષ (5) સુખાવહ (6) ચંદ્ર પર્વત (7) સૂર પર્વત (8) નાગ પર્વત (9) દેવ પર્વત (10) ગંધમાદન. 139 एवं धायइसंडपुरथिमद्धे वि वक्खारा भाणियव्वा जाव पुक्खरवरदीवड्ड पच्चत्थिमद्धे। ભાવાર્થ :- આ રીતે ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં સીતા અને સાતોદા મહાનદીના બંન્ને કિનારે દશ-દશ વક્ષસ્કાર પર્વત છે. તે જ રીતે પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વ અને પશ્ચિમી ભાગમાં દસ-દસ વક્ષસ્કાર પર્વત જાણવા. વિવેચન : મહાવિદેહ ક્ષેત્રમાં સીતા-સીતોદા નદીની બંને બાજુ વિજયનું વિભાજન કરતાં ચાર-ચાર કુલ