________________
ગાથા -૯૬ ...
..... અધ્યાત્મ પરીક્ષા ,
. . . . . . . . . . . .
૪૫૧
ગાથાર્થ - સુધા વડે બલની હાનિ થાય છે અને અનંતવીર્યવાળા કેવલીઓને તે=ભુધા, ઘટે નહિ. આ ઉક્ત પણ સુ-ઉક્ત નથી. જે કારણથી બળ અને વીર્યનો ભેદ છે. દીફ હ્યુમનિસૂi અહીં “પિ'થી એ સમુચ્ચય થાય છે કે, કેવલીને સુધા નથી એ કથન તો સુ-ઉક્તિ નથી; પરંતુ આ કહેલું પણ સુધા વડે બલ ક્ષય થાય છે અને અનંતવીર્યવાળા કેવલીને સુધા નહિ ઘટે, આ કહેલું પણ, સુ-ઉક્તિ નથી.
East :- बलं हिशारीरं, वीर्यं चान्तरशक्तिविशेष इति प्रसिद्धम्, तत्र वीर्यान्तरायकर्मक्षयोद्भूतस्य वीर्यस्य ज्ञानस्येव स्वयं (प्रवृत्तस्य) भुवनाभोगलक्षणाभ्यन्तरव्यापाररूपस्यानन्तत्वेऽपि भगवतां शारीरबलचयापचयौ भवत एव, तयोस्तथाविधपुद्गलचयापचयाधीनत्वात्।
ટીકાર્ય -“વત્ન' – બલ શારીરિક છે શરીર સંબંધી છે, અને વીર્ય આન્તરશક્તિવિશેષ છે, એ પ્રકારે પ્રસિદ્ધ છે. ત્યાં=ભગવાનમાં, સ્વયં પ્રવૃત્ત અને ભુવનાભોગલક્ષણ આત્યંતરવ્યાપારરૂપ એવા વીર્યંતરાયકર્મના ક્ષયથી ઉદ્દભૂત વીર્યનું જ્ઞાનની જેમ અનંતપણું હોવા છતાં પણ,=ચયઅપચય ન થાય તેવું અનંતપણું હોવા છતાં પણ, ભગવાનના શારીરિક બલનો ચય-અપચય થાય જ છે, કેમ કે તે બેનું શારીરિક બલના ચય-અપચયનું, તથાવિધ પુગલના ચય-અપચયને આધીનપણું છે.
અર્થ’ પછી ‘પ્રવૃત્તથ' હોવું જોઈએ અથવા અધ્યાહાર છે તેમ માનવું જોઈએ.
ભાવાર્થ-બલ, શરીરને અવલંબીને આત્મામાં થતો પરિણામવિશેષ છે, અને વીર્ય, શરીરાદિ નિરપેક્ષ જીવના પરિણામરૂપ અંતરંગ શક્તિવિશેષ છે. “અનામો'- તાત્પર્ય એ છે કે, ભુવનનું જ્ઞાન કરવા સ્વરૂપ અત્યંતર વ્યાપારરૂપ ક્ષાયિકજ્ઞાન જેમ સ્વયં પ્રવર્તે છે ઈદ્રિયાદિ નિરપેક્ષ પ્રવર્તે છે, તેમ વીઆંતરાયકર્મના ક્ષયથી ઉદ્ભૂતવીર્ય પણ સ્વયં પ્રવર્તે છે=શરીરાદિ નિરપેક્ષ પ્રવર્તે છે, અને જ્ઞાન તથા વીર્યનું અનંતપણું છે. વીર્યનું અનંતપણું હોવા છતાં શરીરસંબંધી બળનો ચય-અપચય કેવલીને થાય છે; કેમ કે શારીરિક બળનો ચય-અપચય જીવની અંતરંગ શક્તિ ઉપર આધારિત નથી, પરંતુ - શારીરિક બળના નિયામક તેવા પ્રકારના પુલના ચય-અપચયને આધીન છે. તેથી કેવલી આહાર ન કરે તો શારીરિક બળનો અપચય થાય છે, અને આહાર કરે તો શારીરિક બળનો ચય થાય છે.
ટીકા - રાનીચે ક્ષવિર્યચવિવારિત્વા વર્થ તદ્ધિનિવૃધ્ધી?' વિપરાતં, યોરિણામरूपस्य बलस्य शरीरनामकर्मपरिणतिविशेषरूपत्वेनाऽक्षायिकत्वात्, उक्तंच प्रज्ञापनावृत्तौ- ‘स पुनर्योगः शरीरनामकर्मपरिणतिविशेष इति' कथमेतदित्थं? इति चेत्? योगनिरोधेन तन्निरोधात् लेश्यावत्, योगो वीर्यं शक्तिरुत्साहः पराक्रम इति पर्यायवचनाच्च।