________________
પપ૬. અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૧૨-૧૧૩ ભાવાર્થ-લોમાહારથી યદ્યપિ પુદ્ગલોનું સતત ગ્રહણ હોવા છતાં શરીરની સ્થિતિને દીર્ઘકાળ રાખવા માટે કવલાહાર જ આવશ્યક છે, એ અનુભવસિદ્ધ છે.
ટીકાર્ય - “પવમ્' એ જ રીતે=જે રીતે ઔદારિકશરીરની સ્થિતિ કવલાહારથી છે એ જ રીતે, ઔદારિકશરીરની વૃદ્ધિ પણ આહારપુદ્ગલોથી જ છે=કવલાહાર દ્વારા પ્રાપ્ત આહારપુદ્ગલોથી જ છે, કેમ કે ‘પુદ્ગલોથી પુદ્ગલોનો ઉપચય' છે એ પ્રમાણે વચન છે, અને જલના સિંચન અને અસિંચન દ્વારા લતાદિની વૃદ્ધિ અને અવૃદ્ધિનું દર્શન
€ અહીં પુત્રે અતિ વવનાત્ એ પ્રથમ હેતુથી આગમની સાક્ષી આપીને “રત્નસેશાસેાચ્છ. વર્ણનાડ્યા એ બીજો હેતુ તેની પુષ્ટિ માટે પ્રત્યક્ષ અનુભવસિદ્ધ વસ્તુને જણાવે છે.
ટીકાર્ય - “વં ૨'- અને આ પ્રમાણે ઔદારિકશરીરની વૃદ્ધિ માટે કવલાહાર આવશ્યક છે એ પ્રમાણે, કેવલીઓને કવલઅભોજીપણું માનવામાં જેમને નવમા વર્ષે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પૂર્વકોટિવર્ષના આયુષ્યવાળા કેવલીને, આકાલ બાલ લીલાવિલાસનો પ્રસંગ પ્રાપ્ત થશે. જેથી કરીને આ=કેવલીને આકાલ બાલવિલાસનો પ્રસંગ એ, અત્યંત અનુચિત છે. ll૧૧શા
અવતરણિકા - નવુ સર્વમાં આવતાં પૂર્વાવસ્થાડનતિશયિત રિહામ્યુપામે તૂષણ માપત, ન તુ परमौदारिकाभ्युपगम इति शङ्कते -
અવતરણિતાર્થ - ભગવાનને પૂર્વાવસ્થાથી અનતિશયિત ઔદારિકશરીરના અભ્યપગમમાં=સ્વીકારમાં, આ બધાં દૂષણ આવે છે, પરંતુ પરમઔદારિકશરીરના સ્વીકારમાં દૂષણ નહિ આવે, એ પ્રમાણે નાથી પૂર્વપક્ષી શંકા કરે છે
ગાથા :
परमोरालिअदेहो केवलिणं नणु हवेज्ज मोहखए ।
रुहिराइधाउरहिओ तेअमओ अब्भपडलं व ॥११३॥ ( परमौदारिकदेहः केवलिनां ननु भवेन्मोहक्षये । रुधिरादिधातुरहितो तेजोमयोऽभ्रपटलमिव ॥११३॥ ) ગાથાર્થ - મોહનો ક્ષય હોતે છતે કેવલીઓને રુધિરાદિ ધાતુરહિત અભ્રપટલ જેવું તેજોમય પરમઔદારિકશરીર હોય છે.
ટીકા - વત્નાહાર દિશાનૂપદયાદાથા તથાપિશારીસ્થિતિવૃધ્ધો: મહતુ, તુ વૈક્રિયાવિ रुधिरादिधातुरहितस्य परमौदारिकस्य स्थितौ तदपेक्षाऽस्ति, प्रत्युत मूत्रपुरीषादिमलाधायिनस्तस्य सत्त्वे परमौदारिकमेव न भवेदिति॥११३॥