Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 231
________________ . . . . . . . , , , , , , , , , , , , , , અધ્યાત્મમત પરીક્ષા..... • • • ગાથા - ૧૧૮ અવતરણિકાર્ય પૂર્વપક્ષીથી અપાતા બીજા દૂષણને અર્થાત્ કેવલી કવલાહાર કરશે તો વક્ષ્યમાણ અન્ય દૂષણ આવશે, તેનો ઉદ્ધાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથા - इरिआवहिआ किरिया कवलाहारेण जइ णु केवलिणो। .. गमणाइणा वि ण हवे सा किं तुह पाणिपिहिअत्ति ॥११८॥ (इपिथिकीक्रिया कवलाहारेण यदि नु केवलिनः । गमनादिनापि न भवेत् सा किं त्वत्पाणिपिहितेति ॥११८||) ગાથાર્થ જો કવલાહાર કરવાથી કેવલીને ઈર્યાપથિકીક્રિયા થાય છે, અર્થાત ઈરિયાવહિયા પડિક્કમવાની આપત્તિ આવશે, એવું કહેશો તો ગમનાદિથી પણ તે=ઈર્યાપથિકીક્રિયા, શું તમારા હાથ વડે અટકાવાયેલી છે, જેથી કરીને ન થાય? ટીકા-વત્નાહારે નિપ્રતિમયોપથપ્રસંગમનાવિયિયાપિસમાન, વહુ સામયિत्वस्योभयत्राऽविशेषात्। तदाहुः- "न पञ्चमः, गमनादिनापीर्यापथप्रसङ्गात्" इति। अत एव बाधकाद्गमनादिक्रियामपि भगवतः प्रायोगिकी न मन्यामहे' इति चेत्? न, विशेषावमर्श बाधकानवतारात्, अनाभोगसहकृतयोगक्रियाया एव तादृशेर्यापथिकीहेतुत्वात्, सूक्ष्मायां तु तस्यां कार्मणशरीरे( ? र )कृतचलोपकरणताया* एव हेतुत्वात् ।११८॥ ટીકાર્ય “વાહા' કવલાહારથી કેવળીઓને પ્રતિક્રમણ યોગ્ય ઈર્યાપથપ્રસંગ થતો હોય (તો) ગમનક્રિયાથી પણ સમાન છે, કેમ કે બહુસમયપણાનું ઉભયત્ર અવિશેષપણું છે. ભાવાર્થ - તાત્પર્ય એ છે કે જો બહુ સમયવાળી હોવાથી ભોજનક્રિયા પ્રતિક્રમણ યોગ્ય હોય તો એ રીતે ગમનાદિક્રિયા પણ બહુ સમયવાળી હોવાથી પ્રતિક્રમણને યોગ્ય બનશે. ટીકાર્ય - “તલg:થી રત્નાકરાવતારિકાની સાક્ષી આપતાં કહે છે- “ પશ્ચમ:' પાંચમો વિકલ્પયુક્ત નથી, અર્થાત્ ઈર્યાપથપ્રસંગ આવતો હોવાથી કેવલીને કવલાહાર હોતો નથી એવો પાંચમો વિકલ્પ યુક્ત નથી, કારણ કે ગમનાદિથી પણ ઈર્યાપથનો પ્રસંગ આવશે. સ્વકથનની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી કહે છે સત પવ' આથી જ બાધકને કારણે =ગમનાદિક્રિયામાં ઈર્યાપથના પ્રસંગની પ્રાપ્તિરૂપ બાધકને કારણે, ગમનાદિક્રિયામાં પણ ભગવાનને પ્રાયોગિકી ગમનાદિક્રિયા અમે માનતા નથી. ર' તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે વિશેષ અવમર્શમાં વિમર્શમાં બાધકનો અનવતાર છે, કેમ કે અનાભોગસહકૃત યોગક્રિયાનું જ તાદશ=પ્રતિક્રમણ યોગ્ય, ઈર્યાપથિકી ક્રિયાનું હેતુપણું છે. ★ उपकरोत्यनेनेत्युपकरणम् स्वभावः , चलं-अस्थिरमुपकरणं यस्य स चलोपकरणः, तस्य भावः चलोपकरणता= आत्मप्रदेशानां कम्पस्वभाव इत्यर्थः।

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246