Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી અધ્યાત્મ મહાવીર સમ્યગ્દષ્ટિને યુધિષ્ઠિર રાજાની પેઠે સર્વત્ર સમ્યફ જણાય છે અને મિથ્યાષ્ટિને દુર્યોધનની પેઠે સર્વત્ર મિથ્યા જણાય છે-આ દષ્ટિને તફાવત છે; સમકશ્રત અને મિથ્યાશ્રુત એ માત્ર દષ્ટિના ભેદો જ છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ન્ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સે મિથ્યાત્વના; શ્રીનંદિસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાન્તના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં એજ ઠેકાણે કરે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. * ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન ક્યાં છે તેણે અચાનથી, સ્વછંદથી, મિથ્યાત્વથી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે મા વચને બહુ જ ભારે નાંખ્યાં છે. ત્યાં આગળ ઘણું જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શને-વેદાદિના ગ્રંથ છે તે જે સમ્યગ્દષ્ટિ જીવ વાંચે તે સમ્યફ રીતે પરિણમે; જિનના અથવા ગમે તેવા ગ્રંથ મિથાદષ્ટિ વાંચે તે મિથ્યાત્વરૂપે પરિણમે.. શ્રીમદ્ રાજચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66