Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
ગાયારૂપ ઈદ્રિયને દોહા કરતે ચગી-ગોદેહાસને બેસેલ ભેગી ૨૫ મહાવીર સ્વરૂપાનંદનો અનુભવ કરતાં કરતાં આત્માના અખંડ અનુભવને મેળવે છે. અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર-એલઆનંદ સવભાવવાળા આત્માનો અખંડ અનુભવ એ જ કેવળજ્ઞાન કહેવાય છે. શ્રીઆત્મસિદ્ધિશામાં કહ્યું છે કે –
કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ. આ સ્થિતિમાં સાધક મટીને સિદ્ધ થાય છે, કલ્પવાસી મટીને કહપાતીત થાય છે. જે જાણવાનું, અનુભવવાનું હતું તે આત્મ
વરૂપ સંપૂર્ણપણે જાણ્ય, અનુભવ્યું તેથી સર્વ વિધિ અને નિષેધથી આગળ આ સિદ્ધ મહાત્મા ગયેલ હોય છે. જે વિધિનિષધરૂપ કંધમાં આખું વિશ્વ સપડાયેલું જણાય છે તેનાથી અખંડ આત્માનુભવી સદાને માટે મુક્ત થાય છે. જેણે સત્કર્ષ જાણવા-અનુભવવા ગ્ય જાણ્યું અને અનુભવ્યું તેને વિધિ-નિષેધ શાના હાય! એટલા માટે જ કેવળજ્ઞાનીઓ–અખંડ આત્મજ્ઞાનીઓ કપાતીત કહેવાય છે.
પ્રથમ વિધિનિષેધનું પાલન કરવાથી કર્મની નિર્જરાને સ્પીઆત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ
એકાંતે વ્યવહાર નહીં, બને સાથે રહેલ જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્યિા મેક્ષાથે નહિ. અનેક ક્રિયાનું ફળ એક મેક્ષ થવે તે હેવું જોઈએ. આત્માના અંશે પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જે ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ કિયા સંસારના હેતુઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com