Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર,
ક
जो जिणु सो अप्पा मुणहु इह सिद्धंतहु सारु । इउ जाणेविण जोयइहु छडहु मायाचार ॥ અર્થ-જિન જે નિજ આત્મા નિશ્ચય ભેદ ન રચના
એ જ સાર સિદ્ધાન્તને, છોડે સહુ પ્રપંચ. ભાવાર્થજિનેશ્વર ભગવાનમાં જે આત્મા છે અને આપણામાં જે આત્મા છે તે બન્નેમાં નિશ્ચયનયે કાંઈ (જરા માત્ર પણ) ભેદ નથી; મ બીજી સઘળી ખટપટ છોડી સિદ્ધાન્તના સારરૂપ એવા તને શ્રદ્ધાપૂર્વક માને. - સિદ્ધ પરમાત્મ માં કોઈ વધુ ઐશ્વર્ય નથી અને કહ્યું, એકેડા તથા વાયુના સૂક્ષ્મતમ માં કાંઈ ઓછું એશ્વર્ય નથી. સર્વત્ર સમાન ઐશ્વર્યા છે, આ અચળ સિદ્ધાન્ત છે. જેઓ આ અચળ સિદ્ધાન્તને યથાત સમજીને સર્વાત્માએમાં મહાવીર પ્રભુની ભાવના રાખશે તેઓ આત્માના અખંડ અનુભવરૂપ કેવળજ્ઞાનને સંપ્રાપ્ત કરી મહાવીરપદને પામશે. ફત્યમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ II
शिवमस्तु सर्वजगता, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशम् , सर्वत्र सुखीभवतु लोकः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com