Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text ________________
~
~
~
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
સુભાષિત-રત્નમંજૂષા. जं जं मणेण बद्धं, जंज वारण भासिनं पावं । जंजं कायेण कयं, तस्स मिच्छा मि दुकडं ॥
ભાવાર્થ – મિચ્છા મિ દુક્કડ] મેં જે જે પાપ મન, વચન અને શારીરથી કર્યા હોય તે સર્વ પાપ સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
મિચ્છા મિ દુક્કડં. આ ભવ ને ભવોભવમહિં, થયું વેર વિરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ફોધતે સવિ મિચ્છા મિ દુક્કડ. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજે સદાય; વેર વિરોધ ટળી જજે, અદ્ય પદ સુખ સોય,
સમભાવી આતમ થશે, તે સવિ મિચ્છા મિ દુકડ. खमित्र खमाविम मइ खमह, सव्वह जीवनिकाय । सिद्धह साख पालोयणह, मुज्जह वइर न भाव ॥१॥ सव्वे जीवा कम्मवस, चउदहराज भमंत । ते मे सब खमावित्रा, मुज्जवि तेह खमंत ॥२॥
ભાવાર્થ– ખમત-ખામણ ] હે જીવગણ! તમે સર્વ ખમતખામણ કરી મારા ઉપર પણ ક્ષમા કરે. કોઈ સાથે મારે વૈરભાવ નથી. હું સર્વ સિદ્ધ ભગવાનને સાક્ષી રાખી આ આલોચના કરું છું. | સર્વ જી કર્મ–વશ ચૌદ રાજુ-પ્રમાણુ લોકમાં જમણુ કરે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, તે તેઓ મારા ઉપર ક્ષમા કરે-મને મારી આપે.
- - ૪) સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 62 63 64 65 66