Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
-
-
--
શ્રી પયું પણ-ક્ષમાપના. વળી શ્રીમદ્દ રાયચંદભાઈ કહે છે કેહે જીવ! કયા ઈચ્છત હવે, ઈચ્છા દુઃખ ભૂલ જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.
ઇચ્છા વગરનું કે પ્રાણી નથી. વિવિધ આશાથી મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છાધિન પ્રાણ જ્યાં સુધી અપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અગામિન છે ઇચ્છાજયવાળું પ્રાણુ-સંતિષી પ્રાણુ ઊર્ધ્વગામિન છે.
ઉપવાસને પણ તપ કહે છે, પરંતુ તે ઉપવાસ વગેરેમાં ઉત્તરપારણાના દિવસે અને પારણાના દિવસે ભજન-પાનમાં વૃદ્ધિ હાવી ન જોઈએ. ઉપવાસ સંબંધમાં આચાર્ય મહારાજે કહ્યું છે કે
कषायविषयाहारो, त्यागो यत्र विधीयते । उपवासो स विज्ञेयः, शेषः लंघनकं विदुः ।।
અર્થાત–જેમાં કષાય, વિષય સહિત આહારને ત્યાગ એજ ઉપવાસ જાણ; બાકી લાંઘણ કહેવાય. છેવટમાં એટલું જ કહેવાનું કે
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી,
તેમ જ જીવસ્વભાવ રે; તે જિનવરે રે ધર્મ પ્રકાશિયો,
પ્રબળ કષાય અભાવરે. માટે કષાય મંદ કરવાનો પ્રયત્ન કરે શત્રુ અને મિત્ર બન્ને સાથે હૃદયપૂર્વક ક્ષમા. આનું નામ જ પર્યુષણ-ક્ષમાપનાતિગુમા
ગૃહસ્થાશ્રમ-ધર્મ. ધર્મચુસ્ત ગ્રહાશ્રમીને ત્યાગ અને ભેગમાં વિશેષ અંતર ન હોય, વાણી અને વર્તનમાં અંતર ન હોય. તેમનું વર્તનશીલ ઉચ્ચ હોવું જોઈએ તેમજ વ્યવહારમાં પણ તેમની સાચા
ધમી પુરુષ તરીકે છાપ પડવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com