Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text ________________
RD
રાગ-સાર.
આતમ ધ્યાન સમાન, જગતમે, સાધન નિવ કાઉ આન-જ૦
રૂપાતીત ધ્યાનકે કારણ, રૂપસ્થાર્દિક જાન; તાહુમેં પિંડસ્થ ધ્યાન ફુન, ધ્યાતાકું પરધાન–
તે પિ'ડસ્થ ધ્યાન ક્રિમ કરિયે, તાકા એમ વિધાન;
રેચક પૂરક કુંભક શાંતિક, કરે સુખમન ઘરે આનપ્રાન સમાન ઉદ્યાન વ્યાનકું, સમ્યક્ ગ્રહહું અપાન; સહેજ સુભાવ સુરંગ સભામે, અનુભવ અનહદ તાન— કર આસન ધર શુચિતમ મુદ્રા, ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજપા જાપ સેાડહું સુસમરન, કર અનુભવરસ પાનઆતમ ધ્યાન ભરત ચક્રી લહ્યો, ભવન આરિસા જ્ઞાન; ચિદાનંદ શુભ ધ્યાન જોગ જન પાવત પદ્મ નિરવાણ
જ૦ ૧
૪૦
૪૦ ૩.
જ૦ ૪.
જ૦ ૫.
--
ele
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66