SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ RD રાગ-સાર. આતમ ધ્યાન સમાન, જગતમે, સાધન નિવ કાઉ આન-જ૦ રૂપાતીત ધ્યાનકે કારણ, રૂપસ્થાર્દિક જાન; તાહુમેં પિંડસ્થ ધ્યાન ફુન, ધ્યાતાકું પરધાન– તે પિ'ડસ્થ ધ્યાન ક્રિમ કરિયે, તાકા એમ વિધાન; રેચક પૂરક કુંભક શાંતિક, કરે સુખમન ઘરે આનપ્રાન સમાન ઉદ્યાન વ્યાનકું, સમ્યક્ ગ્રહહું અપાન; સહેજ સુભાવ સુરંગ સભામે, અનુભવ અનહદ તાન— કર આસન ધર શુચિતમ મુદ્રા, ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજપા જાપ સેાડહું સુસમરન, કર અનુભવરસ પાનઆતમ ધ્યાન ભરત ચક્રી લહ્યો, ભવન આરિસા જ્ઞાન; ચિદાનંદ શુભ ધ્યાન જોગ જન પાવત પદ્મ નિરવાણ જ૦ ૧ ૪૦ ૪૦ ૩. જ૦ ૪. જ૦ ૫. -- ele -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034729
Book TitleAdhyatma Mahavir tatha Paryushan Kshamapana
Original Sutra AuthorN/A
AuthorHarilal Jivrajbhai Bhayani
PublisherHarilal Jivrajbhai Bhayani
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy