SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 0 00000000 પદ–સાખી. આતમ અનુભવ રસિકકે, અજબ સુન્યો વિરતંત; ૐ નિવેદી વેદન કરે, વેદન કરે અનંત રાગ-રામગ્રી. મહારે બાલુડે સંન્યાસી, દેહ દેવલ મઠવાસી– મહારે ઇટાપિંગલા મારગ તજી જોશી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી– મહારેલ. યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી, દયાન સમાધિ સમાસી–મહારે ૨. મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; પૂરક કુંભક સારી, મન ઇંદ્રિય જયકારી- મહારો૦૩. થરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી- મહારાજ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com COCOONHOCOCOONSOOOOOOOOOOOOOOOOO 2000000000000000000
SR No.034729
Book TitleAdhyatma Mahavir tatha Paryushan Kshamapana
Original Sutra AuthorN/A
AuthorHarilal Jivrajbhai Bhayani
PublisherHarilal Jivrajbhai Bhayani
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy