Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text ________________
0
00000000
પદ–સાખી. આતમ અનુભવ રસિકકે, અજબ સુન્યો વિરતંત; ૐ નિવેદી વેદન કરે, વેદન કરે અનંત
રાગ-રામગ્રી.
મહારે બાલુડે સંન્યાસી,
દેહ દેવલ મઠવાસી– મહારે ઇટાપિંગલા મારગ તજી જોશી,
સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ,
અનહદ તાન બજાસી– મહારેલ. યમ નિયમ આસન જયકારી,
પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી,
દયાન સમાધિ સમાસી–મહારે ૨. મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી,
પર્યકાસન ચારી; પૂરક કુંભક સારી,
મન ઇંદ્રિય જયકારી- મહારો૦૩. થરતા જોગ જુગતિ અનુકારી,
આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી,
સીઝે કાજ સમાસી- મહારાજ.
શ્રીમદ્ આનંદઘનજી મહારાજ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
COCOONHOCOCOONSOOOOOOOOOOOOOOOOO
2000000000000000000
Loading... Page Navigation 1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66