Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 44
________________ શ્રી અધ્યાત્મ મહાવીર. તેમને કેવળજ્ઞાન-અખંડ આત્મજ્ઞાન થયું નહોતું, પણ જયારે પ્રશસ્ત રોગયુક્ત મનરૂપ ગેમમાં એમ નિશ્ચય થાય કે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય” અર્થાત્ જેવું મહાવીર પ્રભુ વગેરે અનંત તીર્થકરમાં પભુત્વ છે તેવું મારામાં પણ છે અથવા તે “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ' એમ સમજી કેવલ સ્વાશ્રયમાં અવાય ત્યારે જ શગવૃત્તિ દૂર થતાં અખંડાનુભવ-કેવળજ્ઞાન થાય છે. આ રીતે સાધકમાંથી સિદ્ધ થયેલ અખંડ આત્મજ્ઞાની મહાવીર શાશ્વત જીવન જોગવે છે. * સર્વ આત્મા સરખા છે. જેટલા યથાર્થ સમજે છે તેટલાને ભાષામાં કેવળી કે મહાવીર કહેવામાં આવે છે અને નથી સમજતા તેને છઠ્ઠસ્થ કહેવામાં આવે છે. આ એક જાતની ભાષાશલિ છે. શ્રી સ્વાનુભવદર્પણમાં કહ્યું છે કે – લાભ હશે અપાર; હે. ઉત્તમ વણજ જે એમ કરે વણઝારારે, પદ્ધ નમે વારંવાર અહે મારા નાયક રે શ્રી જેન કાવ્ય પ્રવેશ. x जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु । इउ जाणेविणु जोइमा अएण म करहु वियप्पु ।। પરમાર્થ આપણા આત્મામાં પણ શકિતરૂપે અર્થાત અપ્રકટપણે કેવળજ્ઞાનાદિ ગુણ ભરેલ છે અને અરિહંત, સિહ મહારાજાને પણ કેવળજ્ઞાનાદિ ગુણ છે; પરંતુ એમને પ્રકટપણે છે અને આપણને બપ્રકટપણે છે અને આત્મામાં બીજે કાંઈ ભેદ નથી, માટે ફેક્ટ જમમાં પડી ખેદ ન કરે અને ઉદ્યમ કરે છે જેથી કર્મનો ક્ષય થઈ જાય એટલે આપણે પણ પ્રકટરૂપે આત્માના નળવાનાદિ ગુણ દેખીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66