Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
~
~~~~~~~~
~~~
શ્રી અધ્યાત્મ મહાવીર.
~~~~ ~~~~~~~~~~~~ ~ મેળાપ થતાં જ સંસારરૂપ બેડીઓ-અ ધનો તરી જાય છે અને પૂર્ણ સંતેષરૂપ સેનામાની વૃષ્ટિ થાય છે, કેમકે શ્રી ષડશક ગ્રંથમાં કહ્યું છે કે
परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिदिता, परदोषोपेचणमुपेक्षा ॥
અથર–અન્ય છાના શ્રેય માટે લાગણી તે ત્રી, અન્ય જીવોના ખને અંત લાવે તેવી ઉડી લાગણીથી યથાશક્તિ પ્રયત્ન કરે તે કણા, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ દેખી પ્રદિત થવું તે મુદિતા અને અન્ય જીવોના દે તરફ રાગ-દ્વેષ નહિ લાવતાં તેમને કર્મવલવતા જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે.
ઈડિય-વિષયરૂપ ગોવાલિયાના ઉપસર્ગને નહિ ગણકારતાં જે અહિયારૂપ ગાયને વશ કરીને દોહી લે છે તે જ ખરે ગી છે. ઈહિયારૂપ ગાયને દેહતાં રખાતું આસન તે દહાસન છે.
+स्थानासनविधानानि, ध्यानसिद्धेर्निबन्धनम् । नैकं मुक्त्वा मुनेः, साक्षाद्विक्षेपरहितं मनः ॥
અર્થ–ધ્યાનની સિદ્ધિના અર્થે સ્થાન અને આસનના વિધાન છે તેથી આમાંથી એકપણ ન હોય તે મુનિ [બાનીનું ચિત્ત વિક્ષેપ રહિત થતું નથી.
શ્રીજ્ઞાનાવ. આસન-જયથી [ સ્થિર આસન દ્રઢ થવાથી] ઉત્થાનવૃત્તિ ઉપઅમે છે; ઉપગ અચપળ થઈ શકે છે, નિદ્રા ઓછી થઈ શકે છે.
શ્રીમદ્ રાજચંદ્ર. પર્યકાસન, વીરાસન, વજ્રાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન તથા કાયોત્સર્ગ વગેરે આસન છે; પણ સાથે આચાર્ય મહારાજે કહે છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com