Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 23
________________ N શ્રી અધ્યાત્મ મહાવીર. તત્ત્વજ્ઞાન દ્વારા આત્મ-સાક્ષાત્કાર થાય છે એવું મનને સમજાય છે. જે પ્રભુત્વ પ્રથમ ક્રિયાકલાપમાં સમજાતું હતું તે હવે એમ સમજાય છે કે तपोभिर्दुस्तपैस्तप्तै-तैस्तैश्च दुष्करैः । आत्मज्ञानं विना मोक्षो न भवेद्योगिनामपि ।। અર્થ-બહુ મુશૈલીથી થઈ શકે તેવા દુષ્કર તપ અને વ્રતના પાલનથી યોગી પુરુષોને પણ આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. મતલબ કે આત્મજ્ઞાન છે તે જ મોક્ષનું પરમ કારણ છે. – શ્રીગપ્રદીપ. આ જે લક્ષ તે આત્માના ગર્ભનું સંક્રમણ જાણવું. આ ત્મારૂપ મહાવીરનું સંક્રમણ કરનાર મનરૂપ હરિનૈગમેલી દેવ છે. મનરૂપ હરિનૈમેષી દેવની ગતિ ઘણી જ તીવ્ર છે. અલપ કાળમાં લાખો ગાઉ જવાની શકિત મનમાં રહેલી છે. જે મન બહિર્વત્તિમાં પ્રભુ છે એમ માનતું હતું તે જ મન, મનની ખીલવણી થતાં પછીથી એમ માને છે કે અંતર્થતિમાં પ્રભુ રહેલા છે. અંતવૃત્તિ એ જ ક્ષત્રિયકુંડ ગ્રામ. ક્રિયાવૃત્તિરૂપ દેવાનંદા બ્રાહ્મણ અર્થાત્ ક્રિયાકર્મવૃત્તિમાંથી જ્ઞાનવૃત્તિરૂપ ત્રિશલા ક્ષત્રિયાણમાં આત્મારૂપ મહાવીરનું સંક્રમણ થાય છે એટલે કે + ક્રિયાવૃત્તિમાંથી જ્ઞાનવૃત્તિમાં પ્રવેશાય છે. કે જ્યારે સાધક મુમુક્ષુઓ બહિવૃત્તિરૂપ માહણપુરમાંથી અંત ત્તિરૂપ ક્ષત્રિયકુંડ ગામમાં પ્રવેશે છે ત્યારે તે સાધક મુમુક્ષુઓના સર્વ અર્થ સિદ્ધ થાય છે અને તેઓની ત્રણે અવસ્થા [ સત્વ, + वयतवसंजममूलगुण, मूढह मोक्ख णि वुक्षु । जाम ण जाणइ इक, परु सुद्धउ भावपवित्तु ॥ અથર–ત્રત, તપ, સંયમ, ધ્યાનથી જ મેક્ષ મળે છે એવું મૂહ જ કહે છે. આત્મા કેણ છે? એ અનુભવ કર્યા વિના કોઈ પણ જીવ મુકત થઈ શકે જ નહિ, શ્રીયમસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66