Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 21
________________ ૪ શ્રી અધ્યાત્મ મહાવીર. નિ`ળ હાય, મન નિર્માલ્ય હાય તેવા કોઈ પણ આત્માના અન તખલના અનુભવ કરી શકે નહિ. આધ્યાત્મિક વિકાસ સાથે શારીરિક અને માનસિક ખીલવણી અવશ્ય થવીજ જોઇએ. મહાવીર એટલે મહા મલવાન કે મહાન પરાક્રમી આત્મા. †અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીય અને ઉપયાગ એ આત્માના સ્વાભાવિક ગુણા છે. આત્મા અનંત ખલવાન હાવાથી આત્માને મહાવીર કહેવામાં આવે છે. સિદ્ધ સ્થાનથી માંડી નિગેાદના જીવ સુધીના સર્વ આત્માએ સરખા છે તેથી સના આત્મા એજ મહાવીર છે. એ આત્મારૂપ મહાવીરના સાક્ષાત્કાર કરવા માટે સાધક મુમુક્ષુએ રાજસવૃત્તિ-વૈભવવૃત્તિરૂપ દેવલાકમાંથી સાત્ત્વિકવૃત્તિરૂપ મનુષ્યલેાકમાં આવવું જોઈએ. શ્રીયાગપ્રદ્વીપમાં કહ્યું છે કેઃ— सभ्वं रजस्तमश्चेत्ति, शरीरांतर्गुणत्रयं । रजस्तमश्च संत्यज्य, सभ्वमेकं समाश्रयेत् ॥ અઃ શરીરમાં સત્ત્વગુણ, રજોગુણુ અને તમેગુણુ-આ ત્રણ ગુણા રહેલા છે. રજોગુણુ અને તમેગુણુને ત્યાગી . એક સત્ત્વગુણુના જ આશ્રય કરવા જોઇએ. જ્યાં સુધી આત્માના સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી રાજસવૃત્તિ અને સાત્ત્વિક વૃત્તિ એ માત્ર મહિષ્ટિના વિષય હાય છે. જ્યારે રાજસવૃત્તિવાળા કોઇ ભવ્ય આત્માને આત્માના * પ્રથમ શતિને કેળવા, શક્તિદ્વારા જ્ઞાન પ્રાપ્ત કરા; જ્ઞાનદ્રારા • ચિત્તને શુદ્ધ કરા, માણુને સંયમમાં લાવા અને મનને શાન્ત-નિઃસ્પદ કરે. યૌગિક સાધન-શ્રીઅરવિંદ ધાય. + नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । वीरिश्रं उवओोगो अ, एवं जीवस्स लक्खणं ॥ શ્રીઉત્તરાધ્યયનસૂત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66