________________
શ્રી અધ્યાત્મ મહાવીર
સમ્યગ્દષ્ટિને યુધિષ્ઠિર રાજાની પેઠે સર્વત્ર સમ્યફ જણાય છે અને મિથ્યાષ્ટિને દુર્યોધનની પેઠે સર્વત્ર મિથ્યા જણાય છે-આ દષ્ટિને તફાવત છે; સમકશ્રત અને મિથ્યાશ્રુત એ માત્ર દષ્ટિના ભેદો જ છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર
ન્ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સે મિથ્યાત્વના;
શ્રીનંદિસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાન્તના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં એજ ઠેકાણે કરે;
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. * ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન ક્યાં છે તેણે અચાનથી, સ્વછંદથી, મિથ્યાત્વથી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે મા વચને બહુ જ ભારે નાંખ્યાં છે. ત્યાં આગળ ઘણું જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શને-વેદાદિના ગ્રંથ છે તે જે સમ્યગ્દષ્ટિ જીવ વાંચે તે સમ્યફ રીતે પરિણમે; જિનના અથવા ગમે તેવા ગ્રંથ મિથાદષ્ટિ વાંચે તે મિથ્યાત્વરૂપે પરિણમે..
શ્રીમદ્ રાજચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com