Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 15
________________ : ૧૪ : વનક્ષેત્ર દ્વિઆશ્વિન શુ. ૧. ૧૯૫૪. ઝ નમઃ સર્વ વિકલપને, તર્કને ત્યાગ કરીને મનને વચનને કાયાનો ઇંદ્રિયને જય કરીને આહારને નિદ્રાને નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવા. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે છે સાધન અવશ્ય કરીને સેવવા યેગ્ય છે. સંસ્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સન્દુરુષોને સમાગમ કવચિત કવચિત જીવને પ્રાપ્ત થાય છે. પણ જે જીવ સદ્દષ્ટિવાન હોય તે સંસ્કૃતના ઘણા કાળના સેવનથી થતા લાભ પ્રત્યક્ષ સત્પષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાશ્વતપણું છે. જીવને તે સમાગમ વેગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66