________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
રેવા
તે અશુદ્ધ પર્યાયોથી જુદા આત્મામાં જ્ઞાનાવરણદર્શનાવરણને ક્ષપશમ થવાથી તથા ચારિત્રાવરણ વિર્યાતરાય વગેરે ઘાતિકર્મોને ક્ષાપશમ થવાથી સમ્યગ-દેશન-ચારિત્ર-વીર્યશુદ્ધોપયોગમય જે પર્યા, તે આત્માના શુદ્ધપર્યાયે જાણવા, તે જ વસ્તુતઃ આત્મામાં જ આત્માના સ્વતવરૂપે છે, તે આત્માથી જરાપણ જુદા-ભેદરૂપ નથી. ૭.
मुखमात्मस्वभावोऽस्ति, दुःखं मोहस्य वृत्तिषु । मोहरूपमनोदुःख, ज्ञात्वाऽऽत्मनि रति कुरु ॥८॥
જેને જે બાહ્ય કારણ વિના જ સહજથી જે સુખને અનુભવ થાય છે, તે વસ્તુતઃ આત્મ-સ્વરૂપના જ સહજ અનુભવથી થાય છે. પણ પુદ્દગલથી સાચા સુખને અનુભવ કેઈને પણ નથી જ થતો. પણ જે દુઃખને અનુભવ મનથી કે કાયાથી થાય છે, તે મોહનીય કર્મના ઉદયથી થાય છે. માટે તે ભવ્યાત્મા ! તું સાતા કે અસાતાને પુય-પાપના મેગે મળેલા બાહ્ય પદાર્થોથી અનુભવતો છતે સુખ-દુઃખરૂપે માને છે તે વસ્તુતઃ મનમાં માનેલા સુખ-દુઃખરૂપ પરિણામ મેહનીયકર્મના પર્યાય છે–તેમ જાણુને તેને ત્યાગ કરીને સહજ સ્વરૂપ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્મ-સ્વરૂપમાં જ સ્થિરતામય રતિને પ્રાપ્ત કરી. તેમાં જ સાચા સુખને અનુભવ તને પ્રાપ્ત થશે જ. ૮,
संकल्पवर्जितं ब्रह्म, विकल्पवर्जितं स्थिरम् । निष्क्रिय चिद्घनं शुद्धं, त्वमेवाऽऽत्मा स्वभावतः ॥९॥
For Private And Personal Use Only