Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] અધ્યાત્મ તેના સહેજ સ્વભાવમય ધમ થી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયાગ, આનંદમય સ્વરૂપવંત છે. તેમજ સ જગતમાં આત્મા સદા સર્વ દ્રવ્યનયની સત્તાથી શાશ્વત જ છે. તેમજ પર્યાયનયની અપેક્ષાએ પૂના અનાદિકાળથી કરાયેલા કર્માંના-જ્ઞાનાદિ ગુણાને આવનારા કર્મોથી ઘેરાયેલેા-તે કર્મોના સ'ગી છે. તેમજ સવ કના સમૂલ નાશ કરનારા, ભવિષ્યમાં સર્વથા કમથી રહિત થનારા પણ તે જ આત્મા છે. તેથી દ્રબ્યાર્થિક-નયની અપેક્ષાએ જ્ઞાન-દશનાદિ ગુણવાળેા અને પર્યાયાર્થિક-નયની અપેક્ષાએ કમના સંગી હોવાથી અને સ કર્માંના ક્ષય કરી મુક્ત થનાર એવા હું મેાક્ષના આનંદના ભાગવવાવાળા આત્મા છું. ૩. आत्मस्वभावः सज्ञानं, सुखं पूर्णमतीन्द्रियम् । आत्मानमन्तरा सर्वे, जडं भिन्नं विचारय ॥ ४ ॥ आत्मशुद्धस्वभावो य, आत्मधर्मों निजाऽऽत्मनि । ज्ञात्वैवं ब्रह्मरूपं स्वं व्यक्तं कुरुष्व भावतः ॥ ५ ॥ હે ભવ્યાત્માએ ! તમે એકાન્તમાં શાન્તચિત્તે હૃદયમાં વિચાર કરશે. તે જણાશે કે આ આત્મા પેાતાના સહજ સ્વભાવથી જ ચૈતન્ય એટલે સદાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, વી ઉપયાગ અને આનંદ-સુખરૂપ ગુણેાથી પરિપૂર્ણ છે; સહજ ભાવે પાંચ ઇન્દ્રિયા અને મનથી પણ ગ્રહણ કરી શકાય તેવા સ્વરૂપવાળા નથી જ એટલે અતીન્દ્રિય જ છે. અને તમે જે પાંચ ઇન્દ્રિય તથા મનથી ગ્રહણ કરી શકે!, ભેગ કરી શકે છે તે સર્વે પુદ્ગલમય હોવાથી રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, શબ્દ A For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 179