________________
૬૮
આરસપાષાણુ આ આરાસણમાંથી જ લઈ જવામાં આવ્યે હતા. તે વિશે પણ કવિ પાતે આગળ કહે છે— “ મિત્સુવણ જિસિઉ રૂલિઆમણુG, વૈચિ વસ્તુપાલ વિત આરાસણ અ(આ)ણિક પાષાણુ, નેમિભુવણુ જિસિંÜવિમાણુ.” ૫૫-૫૬ ધાતુની ખાણા અને મંદિર
ઘણુG;
આ આરાસણમાં આરસપાષાણની જેમ સેાના–રૂપાની ખાણે! હતી અને અહી' પાંચ મહિાવાની માહિતી પણ એ જ કવિ આપે છે—
'
“ તીરથ આરાસણ મંડાણ, જિહાં રૂપા સેાનાની ખાણિ; સાત ધાત કહીઈ જૂજઈ અઈ, ત્રાંખા તરૂની છઈ કૂઈ. ૨૪ સરલ તરલ વનસ્પતિ ઘણી, આદિ નેમિ લાડણુ તિહિ ધણી; સતિ વીર પૂજઉં નિતુ ભાવિ, વિઘન સવે ટાલઈ અખાવિ.” ૨૫
આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે, અહીં સ૦ ૧૪૯૯ પહેલાં ૧ લ॰ આદીશ્વર, ૨ ભ૰ નેમિનાથ, ૩ ભ૦ લાડણ પાર્શ્વનાથ, ૪ ભ॰ શાંતિનાથ અને ૫ ભ૦ મહાવીરસ્વામીનાં મંદિર હતાં.
આમાં આજે વિદ્યમાન એવા ભ॰ સભવનાથના મંદિરના ઉલ્લેખ નથી, જ્યારે ભ॰ આદિનાથનું' મરિ ન હેાવા છતાં આમાં જણાવ્યું છે. વસ્તુતઃ અહીંનાં મદિરાના મૂળ નામાં પાછળથી વારવાર ફેરફાર થવાના કારણે કર્યું મંદિર કયા મૂળનાયકનું હતું તે જાણવાનુ મુશ્કેલ છે.