________________
૭૮
હું સ્મરણેાચિત કાંથી થાત? મ ંત્રીશ્વર! સમરાશાહની ભેટ પાછી આપેા. આવા પુનિત કાર્ય માટે ધન કેમ લેવાય? ધન, પિરવાર અને જીવિત વડે પણુ ધમ કરાય છે. તે તે ભેટ માત્રથી વૃથા કેમ હારી જવાય ? તેમજ બિએ માટેના *વિભાગ ગ્રહણ કરનારાઓ પાસેથી રાજાના જે વિભાગ –કર લેવાય છે, તે પણ મે' હાલ પડતા મૂકયો છે. આ કાર્ય કરવામાં જે કંઈ પણ જોઈ એ ત્યાં ત્યાં મને પણ પુણ્યન અંશ હા એમ હું કહીશ. ”
એ પ્રમાણે કહી રાજા મહીપાલ સમરિસંહના માણસે અને મંત્રી પાતા સાથે આરાસણની ખાણ ઉપર ગયા. ત્યાં દલ પાલન કરનાર સર્વ સૂત્રધારેને સમ્માનપૂર્વક ખેલાવી મૂલ ખિ’બની કલ્પના કરી. સૂત્રધારાએ યથેષ્ટ માગવા છતાં મહીપાલ રાજાએ તેનાથી અધિક માગવાની ઇચ્છા પ્રદર્શિત કરી. ખાણના પૂજાપૂર્વક આરંભ કરાવ્યેા. તે વખતે સમરા શાહના માણસાએ સેાનાનાં આભૂષણા, વસ્રો, તાંબૂલ, લેાજન વગેરેથી સૂત્રધારાનું સમ્માન કર્યું' હતું. મહાત્સવ કરી, દાન આપી, સત્રાગાર——ભાજનશાળા ખુલ્લી મૂકી.
:
આ મહીપાલદેવ વિશે ડૉ ભાંડારકર પ્રેગ્રેસ રિપોટ એફ ધી આકો લેાજિકલ સર્વે ઓફ ઇંડિય-વેસ્ટન સર્કલ, સને ૧૯૦પ-૬’માં જણાવે છે કે—
“ઈ સ ૧૨૭૪ (સ’૦ ૧૩૩૧)ની મીતિવાળા એક પાળિયા-લેખ મળી આવ્યા છે, જેમાં મહીપાલ નામે કેાઈ આરાસણના રાજા હતા એમ કહેલું છે.” (જાએ પરિશિષ્ટ લેખાંક : ૭–૧૫૮)