________________
પછી જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું. ગભારા અને સભામંડપને સાફ કરાવ્યા. આરાસણની ખાણમાંથી આરસ કઢા
મને આ
ના હાથે જૂન
ટ વગેરે ના
કુશળ કારીગરના હાથે જૂના પડેલા કે તૂટી ગયેલા ભાગને સમરાવવા માંડ્યો. થાંભલા, પાટ વગેરે નવાં થયાં. જૂનાને આંચ ન આવે એ રીતે નવું કામ થવા લાગ્યું. આ કામ ત્રણ વર્ષ સુધી સતત ચાલ્યા કર્યું.
સં૧૯૯૦ માં જૂના ધ્વજા-દંડને સ્થાને નવા ચડાવ્યા. યાત્રાળુ માટે બધી રીતે સગવડ આપવાનું વિચારવામાં આવ્યું.
આ રીતે પેઢીએ આ તીર્થના જીર્ણોદ્ધારમાં લાખે રૂપિયાનો ખરચ કર્યો અને વહીવટી તંત્ર વ્યવસ્થિત કર્યું.
અગાઉ દાંતા રાજ્ય તરફથી મુંડકુ લેવામાં આવતું હતું પણ ભારતને સ્વરાજ મળ્યા પછી અને દાંતા સ્ટેટને વહીવટ મુંબઈરાજ્યને હસ્તક ગયા પછી મુંડકુ લેવાનું બંધ થયું છે.
યાત્રાળુઓ માટે આ તીર્થમાં જવાની હવે બધી સગવડ છે.
- અંબાજીથી કેટેશ્વર જતી બસમાં યાત્રાળુ કુંભારિયા ઊતરી શકે છે. અંબાજીથી બીજા વાહને પણ મળે છે.
અંબાજીથી એકાદ માઈલ દૂર રહેલા આ તીર્થની યાત્રા તે પગરસ્તે ચાલીનેય થઈ શકે.
આપણુ વિભૂતિમાન ભવ્ય મંદિરને જેવાં એ એક જીવનને અમૂલ્ય લહાવો છે. એને કઈ એ જ કર ન જોઈએ.