________________
* ૧૨૫
માર્યા મનસાર્વે શાં..................
...............સુવના | રે स चारासने प्रवरे वीरनाथस्य मंदिरे । स्वभुजार्जितद्रव्येण कारिता मुक्तये सदा ॥ ४ ॥
–સં૦ ૧૧૪૭માં હડાપદ્રના રહેવાસી, મનુષ્યથી: પૂજાતા, પિોરવાડ કુલમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠી થેલ્લક નામે મહાધર હતા. તેને ગુણશાલિની..........પત્ની હતી. તેને મુખ્ય પુત્ર દેવ શ્રામે મહાત્મા હતું, તેની ભાર્યા શોભનની. સાથે આરાસનના વીરનાથના મંદિરમાં પોતાના હાથે ઉપાર્જન. કરેલી લક્ષ્મીથી સદાકાળની મુક્તિ માટે એક શ્રી શાં... .........ની મૂતિ ભરાવી.
૭૮] શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં એક મૂતિ ઉપર ત્રુટક લેખ–.
સંવત ૨૨૪૮ ગાવાટ............ – સં. ૧૧૪૮માં પિરવાડજ્ઞાતીય.........
[ ૨૬–૭૧] શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં એક મૂર્તિ ઉપર ત્રુટક લેખ—
संवत् ११४८ – સં. ૧૧૪૮..
[૭-૮૦ ] શ્રી મહાવીર સ્વામીના મંદિરના મુખ્ય ગભારામાં જમણી બાજુના. કાઉસગ્નિયા ઉપરનો લેખ