________________
૧૩૬
[૨૩-૨૦] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરની પાંચમી દેરીમાને લેખ–
सं० १२७६ माघ शुदि १३ रवी श्रे० आसधरेण भार्या मांकुश्रेयसे श्रीनमिबिंबं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥
–સં. ૧૨૭૬ના મહા સુદિ ૧૩ ને રવિવારે શ્રેણી આસધરે, તેની પત્ની માંકુના કલ્યાણ નિમિત્તે શ્રી નેમિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૨૪– ] શ્રી પાર્શ્વનાથ ભવ ના મંદિરની છઠ્ઠી દેરીમાંને લેખ–
सं० १२७६ माघ शुदि १३ रवी श्रे० सलषणसुत श्रे० आसवरेण आत्मश्रेयसे श्रीमुनिसुव्रतस्वामिबिंब कारापितं प्रतिष्ठित श्रीधर्मघोषसूरिभिः ॥
–સં. ૧૨૭૬ ના માહ સુદિ ૧૩ ને રવિવારે શ્રેણી સલખણના પુત્ર છે. આસધરે પિતાના કલ્યાણ માટે શ્રીમુનિ સુવ્રતજિનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૨ – ૨૨] શ્રી પાર્શ્વનાથ ભ૦ ના મંદિરની દેરીમાને લેખ—(આમાં જમણી બાજુએ શેઠ અને ડાબી બાજુએ શેઠાણીની મૂર્તિ છે)
सं० १२७६ माघ शुदि १३ रवौ श्रे० सलषणपुत्र श्रे०