Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 197
________________ અરિ . ૧૬૨ સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ને શુક્યારે આસસનાકારના શ્રીનેમિનાથના ચૈત્યમાં બૃહદ્ગછીય શ્રીચકેશ્વર રિસંતાનીય શ્રી સિંહસૂરિના શિષ્ય શ્રીસમપ્રભસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ | (લે. નં. ૩૭, ૩૯) સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ને શુકૂવારે બૃહદ્ગીય શ્રી કનકપ્રભસૂરિના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ. (લે. નં. ૩૬) સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ના રોજ શ્રીનેમિનાથના ચૈત્યમાં બૃહદ ગછીય શ્રીરત્નપ્રભસૂરિના શિષ્ય શ્રીહરિભક્સ્ટરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિ. | (લે. નં. ૩૮) સં. ૧૩૪૩ના માહ સુદિ ૧૦ને શનિવારે શ્રીનેમિનાથના ચૈત્યમાં બૃહદ| ગચ્છીય શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિ (લે. નં. ૪૦) સં. ૧૩૪૩ના માહ. સુદિ ૧૦ને શનિવાર. (લે. નં. ૪૧) સં. ૧૩૪૪ના અષાઢ સુદિ ૧૫ના રોજ શ્રીનેમિનાથના ચૈત્યમાં. | (લે. નં. ૪ર) સં. ૧૩૪૪ના જેઠ સુદિ ૧૦ને બુધવારે શ્રીનેમિનાથના ચૈત્યમાં નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિસંતાનીય શ્રીચંદ્રસૂરિ. (લે. નં. ૪૪) સં. ૧૩૪૫–સં. ૧૨૭૫માં શ્રી નેમિનાથના મંદિરમાં શ્રીરત્નપ્રભસૂરિ સં. ૧૩૧૦માં શ્રીપરમાનંદસૂરિ - સં૧૩૩૮ વગેરે (લે. નં. ૧૩) સં ૧૩૫૧ના વૈશાખ સુદિ.શ્રીપરમાનંદસૂરિના શિષ્ય શ્રીવીરપ્રભસૂરિ (લે. નં. ૪૫) સં. ૧૩૫૫ના ચૈત્ર સુદિ ૧૫ના રોજ શ્રીસમપ્રભસૂરિના શ્રીવર્ધમાનસૂરિ. (લે. નં. ૪૭) સં. ૧૩૫૫ના વૈશાખ સુદિ ૧૨ ને સેમવારે શ્રીભાવેદેવસૂરિ (લે. નં. ૪૬) સં. ૧૩૬૬ના ફાગણ સુદિ ૧ને ગુરુવાર (લે. નં. ૪૮ ) સં૧૮રના વૈશાખ સુદ ૩ને રવિવારે | (લે. નં. ૪૯)

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212