Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 198
________________ ૧૬૩ સં. ૧૩૮૬ના પિષ વદિ પને બુધવારે શ્રીસદ્ધપલીય શ્રીજિનભદ્રસૂરિ. (લે. નં. ૫૦) સં. ૧૩૮૬ના જેઠ વદિ ૧૧ને સેમવારે શ્રીનેમિનાથના ચયમાં. | (લે. નં. ૫૧) સં. ૧૩૮૬ના જેઠ વદિ ૧૧ને સોમવાર (લે. ન. પર) સં. ૧૩૯૧ના બૃહદ્ગછીય શ્રીવિજયચંદ્રના પટ્ટધર શ્રીભાવેદેવસૂરિ. (લે. નં. ૫૩) સં. ૧૩૯૪ ના વૈશાખ સુદિ ૭ ને સોમવારે શ્રીરત્નાકરસૂરિ. | (લે. નં. ૫૩) સં. ૧૩-૪ ના જેઠ સુદિ ૨ ને સોમવાર (લે. નં. ૨૯–૧૪૯ સં. ૧૫૨૬ ના અષાઢ વદિ ૯ ને સેમવાર. (લે. નં. ૫૫) સં. ૧૬૭૫ નો માહ સુદિ ૪ શનિવારે શ્રી નેમિનાથચૈત્યમાં શ્રીહીરવિજ્ય સૂરિના શિષ્ય શ્રીવિજ્યસેનસૂરિ, તેમના શિષ્ય શ્રી વિજયદેવસૂરિ, તેમના શિષ્ય ૫૦ કુશલસાગર ગણિ (લે.નં. ૫૬, ૫૭, ૫૮) સં. ૧૬૫૭ ના માહ સુદિ ૪ ને શનિવારે આરાસણનગરમાં શીતપા ગચ્છીય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર શ્રીવિજ્યસેનસૂરિ, તેમના પટ્ટધર શ્રીવિજ્યદેવસૂરિ. (લે. નં. ૨૦-૮૩) સં. ૧૬૭૫ ના ભાહ વદિ ૪ ને શનિવારે તપાગચ્છીય શ્રીહીરવિજય- , સૂરિના પટ્ટધર શ્રીવિજયસેનસૂરિ, તેમના પટ્ટધર શ્રીવિજ્યદેવસૂરિ, , તેમના શિષ્ય ૫૦ કુશલસાગરગણિ. (લે. નં. ૩૨–૧૧૯) સં. ૧–૦૫ ના અષાઢ સુદિ ૯ ને ગુરુવાર

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212