Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 201
________________ ૧૬૬ તે મંદિર ૧૫ મા સૈકા સુધી શ્રી. ઋષભદેવના મદિર તરીકે એળખાતુ એમ પ્રતિમાલેખ અને તીર્થમાળાએ થી જણાય છે. લેખાંક : : ૨૮ (૧૪૬)ના સ’૦ ૧૧૪૮ ના લેખમાં અહીના આદિ જિનાલયના ઉલ્લેખ મળે છે. ચૌદમી શતાબ્દીમાં થયેલા શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય તિલકસૂરિએ રચેલી ‘ચત્યપરિપાટી સ્તવન ’ માં આરાસણમાં ત્રણ જિનાલયે। હાવાની નોંધ આ પ્રકારે મળે છે. - સિરિપાસ રિષહ નેમિચરણલીલા. ’ એટલે આરાસણમાં ૧. શ્રી. પાર્શ્વનાથ, ભ, ૨ શ્રી. ઋષભદેવ ભ॰, અને ૩ શ્રી. નેમિનાથ ભ॰નું એમ ત્રણ ક્રિશ હતાં. એ પછી સ૦ ૧૪૩૦માં થયેલા શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલા તી યાત્રા સ્તવન ’માં આરાસણમાં ૧. શ્રી. આદીશ્વર ભ૦, ૨ શ્રી. પાર્શ્વનાથ ભ૦ ૩ શ્રી નેમિનાથ ભ૦ અને ૪ શ્રી. મહાવીરસ્વામી લગ્નુ એમ ચાર મદિરા હતાં. વળી, સ’૦ ૧૪૯૯ ની આસપાસમાં થયેલા શ્રી. મેહ કવિએ રચેલા ‘ રાણકપુર સ્તવન'માં આ પ્રકારે ઉલ્લેખ કરેલા છે— “સેત્રુજે સામીય સેન્નુજે સામીય પ્રથમ જિણુંદનાહ, સાપાર સિરિ મ`ડણા એ,વિમલ મ`ત્રીસર બુદ્ધિ થાપીઅ, ઈડરગઢ આરાસણ ફુલપાક મહિમા નિવાસી, ”

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212