________________
૧૪૮ संवत् ११४८ आषाढ सुदि ७ बुधे, श्रीपार्श्वनाथदेवस्य पाहाडेन सुधी[ ? म ]ना(ता)। સંતુપુતાન પ્રતિયિં વારિતા (શુ)માં I. श्रीबटपालसद्गच्छे श्रीसर्वदेवसूरिभिः । विहितो वासनिक्षेपः श्रीमदादिजिनालये ॥२॥
–સં. ૧૧૪૮ ના અષાઢ સુદિ ૭ ને બુધવારે બુદ્ધિશાળી પહાડ નામના શ્રાવકે અને સંતુકના પુત્ર સુજે શ્રી પાર્શ્વનાથ ભટ ની સુંદર પ્રતિમા ભરાવી અને તેના ઉપર શ્રી વટપાલ નામના શુભ ગચ્છમાં થયેલા શ્રી સર્વદેવસૂરિએ શ્રી આદિનાથના જિનાલયમાં વાસક્ષેપ નાખે.
[૨૭-૨૪૭] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરમાં છઠ્ઠી દેવકુલિકામને લેખ–
संवत् ११४८ आषाढ सु० ७ बुधे, श्रीचड्डावल्लया बृहत्चैत्ये आसीद् जासडगोष्ठिकः । पुत्रद्वयमभूत् तस्य अजितो(तः) पोचिरथस्तथा ॥१॥ तद्वस्ये(श्ये) समुत्पन्नैः सज्जन-नेमिकुमार-सर्वदेवजासक-दुर्लभैः प्रतिमा २ जिनं ॥
–સં. ૧૧૪૮ ના અષાઢ સુદિ ૭ ને બુધવારે ચડ્ડાવલી (ચંદ્રાવતી) ના મોટા ચૈત્યમાં જે જાસક નામે ગેણિક હતા, તેને શ્રેણી અજિત અને પિચિરથ નામે બે પુત્ર થયા. તેના વંશમાં થયેલા સજ્જન, નેમિકુમાર, સર્વદેવ, જાસક અને દુર્લભે બે પ્રતિમાઓ ભરાવી.