Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 194
________________ સુરિ. ૧૫૯ સં. ૧૨૦૬ના જેઠ સુદિ અને મંગળવારે શ્રીઅજિતદેવસૂરિના શિષ્ય શ્રીવિજયસિંહસૂરિ. " (લે. નં. ૧૦ ) સં. ૧૨૦૮ના ફાગણ સુદિ ૧૦ને રવિવારે આરસનાકરના “શ્રીનેમિનાથચિત્યમાં શ્રી બૃહરાજીમાં શ્રીવર્ધમાનસૂરિના શિષ્ય શ્રી કેશ્વર | (લે. નં. ૧૧) સં. ૧૨૦૮મા ફાગણ સુદિ ૧ભે રવિવારે આરાસનાકરના શ્રીનેમિનાથચૈત્યમાં. , (લે. નં. ૧૨) સં૧૨૧૪ ના ફાગણ વદિ ૭ને શુક્રવારે શ્રીનેમિનાથના મંદિરમાં બૃહગચ્છના વર્ધમાનસૂરિના શ્રીચક્રેશ્વરસૂરિ, તેમના શિષ્ય.. ..શ્રીપરમાનંદસૂરિ. (લે. નં. ૧૩, ૧૪) સં ૧૨૧૪ના ફાગણ વદિ . શુક્રવારે શ્રીવર્ધમાનસૂરિના શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિ, તેમના શિષ્ય.........શિષ્ય શ્રીપરમાનંદસરિ. (લે. નં. ૩૯૦ ) સં. ૧ર૬ના વૈશાખ સુદિ રના રોજ શ્રીનેમિચંદ્રાચાર્યના શિષ્ય શ્રી દેવાચાર્ય.. (લે. નં. ૪૯૧, ૫–૯૨) સં. ૧૨૨૩ના માહ સુદિ ૧૧ને ગુરુવાર (લે. નં. ૧૯-૮૨) સં ૧૨૩૬ના ફાગણ વદિ ૩ને ગુરુવારે બૃહદ્ગચ્છના શ્રીઅભયદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજિનભસૂરિ, શ્રીધનેશ્વરસૂરિ. (લે. . ૧૫) સં. ૧૨૫૯ના અષાઢ સુદ ૨ ને શનિવારે શ્રીધર્મધષિસૂરિ. (લે. નં. ૬–૯૩, ૮–૯૫, ૧૧-૮, ૧૨-૯૯, ૧–૧૦૪, ૧૮–૧૦૫) . સં. ૧૨૫૯ના અષાઢ સુદિ રને શનિવારે વાર સાગરચંદ્રગણિ. (લે. નં. ૧૬) સં ૧૨૫ના અષાઢ સુદ ૨ ને શનિવારે આરાસણ મંડલિક સુર- શંભુ શ્રીધારાવર્ષના રાજ્યમાં શ્રીધર્મષસૂરિ... ' (લે. નં. ૯૪, ૧૩–૧૦,૧૬–૧૦૩)

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212