Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 166
________________ ૧૩૧ श्रे० कुमारसुत सांतणागेन श्रेयसे श्रीशीतलनाथबिंब कारापितं श्रीप्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः । मंगलं महाश्रीः ॥ –સં. ૧૨૫ત્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી કુમારના પુત્ર સાંતણાગે કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૧–૧૬] શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં સત્તરમી દેરીમાને લેખ– ___ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनी आसदेवसुतपूनाकेन आत्मश्रेयोर्थ श्रीसुविधिनाथवि कारापितं સૂરિમિગ્ધ પ્રતિષ્ઠિતા મં&િ મહાશીઃ | – સં. ૧૨૫હ્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી આસદેવના પુત્ર પૂનાએ પોતાના કલ્યાણ માટે શ્રીસુવિધિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૬૦–૧૭] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં અઢારમી દેરીમાંને લેખ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ शुदि २ शनौ श्रे० सावडसुत महं० बहडाकेन स्वश्रेयसे श्रीचंद्रप्रभजिनबिंब कारापितं सूरिभिश्च प्रतिष्ठितं । मंगलं महाश्रीः ॥ –સં૦ ૧૨૫૯ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેણી સાવડ, તેના પુત્ર મહં. બહડાએ પોતાના કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212