________________
૧૩૧ श्रे० कुमारसुत सांतणागेन श्रेयसे श्रीशीतलनाथबिंब कारापितं श्रीप्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः । मंगलं महाश्रीः ॥
–સં. ૧૨૫ત્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી કુમારના પુત્ર સાંતણાગે કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૧–૧૬] શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં સત્તરમી દેરીમાને લેખ–
___ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनी आसदेवसुतपूनाकेन आत्मश्रेयोर्थ श्रीसुविधिनाथवि कारापितं સૂરિમિગ્ધ પ્રતિષ્ઠિતા મં&િ મહાશીઃ |
– સં. ૧૨૫હ્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી આસદેવના પુત્ર પૂનાએ પોતાના કલ્યાણ માટે શ્રીસુવિધિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૬૦–૧૭] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં અઢારમી દેરીમાંને લેખ
स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ शुदि २ शनौ श्रे० सावडसुत महं० बहडाकेन स्वश्रेयसे श्रीचंद्रप्रभजिनबिंब कारापितं सूरिभिश्च प्रतिष्ठितं । मंगलं महाश्रीः ॥
–સં૦ ૧૨૫૯ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેણી સાવડ, તેના પુત્ર મહં. બહડાએ પોતાના કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.