SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ [-૧૮] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં ઓગણીશમી દેરીમાને લેખ– . स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ आषाढ़ शुदि २ शनौ श्रे० सावडसुतसलषणश्रेयोथै सुतव्यव० आसाधरेण श्रीसुपार्श्वनाथबिंब कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥ –સં. ૧૨૫ત્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેણી સાવડના પુત્ર સલખણના કલ્યાણ માટે, તેના પુત્ર વ્યવહારી આસધરે શ્રીસુપાર્શ્વનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૨૨-૧૧] શ્રી પાર્શ્વનાથ ભના મંદિરમાં વીશમી દેરીમાને લેખ– स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ आषाढ शुदि २ शनौ श्रे० सजनेन स्वभार्या वणि जसवीरसुता श्रे० सुहवाश्रेयो) श्रीपद्मप्रभस्वामिबिंब कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ।। –સં. ૧૨૫ અષાઢ સુદ ૨ ને શનિવારે શ્રેણી સજ્જને, પિતાની પત્ની વણિ અને જસવીરની પુત્રી છે. સુહવાન કલ્યાણ માટે શ્રીપદ્મપ્રભુસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [- ૨૦ ૦] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં એકવીશમી (તેરણ સહિત) દેરીમાં લેખ–
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy