________________
-
૧૧૨
चाचाभार्या राणिपुत्र महं मदन भा० सलखणदेवपुत्रसहितेन भगिनीसंबलश्रेयसे पंचतीर्थसंयुतं श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीभावदेवसूरिमिः ॥
–સં. ૧૩૫૫ ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારે પિરવાડજ્ઞાતીય શ્રેણી સાખા, મહંચાચા, તે ચાચાની ભાર્યા રાણિ, તેના પુત્ર મહંમદન, તેની ભાર્યા સલખણ અને તેના પુત્ર સહિત બેન સંબલના કલ્યાણ માટે પંચતીથી. યુક્ત શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીભાવ દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૪૭] શ્રીનેમિનાથ મંદિરમાં શ્રી આદિનાથ ભટ ની પ્રતિમા ઉપર લેખ–
संवत् १३५५ वर्षे चैत्र शुदि १५ श्रे० गलाभार्या सीलू पुत्र० मेहा महबू केसा... णभार्या खेतश्री आदिनाथबिंब कारापितं પ્રતિષ્ઠિત કોમામસૂરિપદે શ્રીવર્ધમાનસૂરિ..
–સં. ૧૩૫૫ને ચત્ર સુદિ ૧૫ ના રોજ શ્રેણી ગલાની ભાર્યા સલૂ, તેના પુત્ર મેહા, મહબૂ, જેસાની ભાર્યા ખેતશ્રીએ શ્રી આદિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રી સોમપ્રભસૂરિના પટ્ટધર શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૪૮] સં. રૂદ્દદ્દા (જૂઓ પૃ. ૩૨, લેટ નં. ૧૭)